Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021
ઉપલેટાના કોન્સ્ટેબલ યાસીનભાઈના પિતાશ્રી રજાકમિંયા બુખારીનું અવસાન

રાજકોટઃ ઉપલેટા પોલીસના કોન્સ્ટેબલ યાસીનભાઈના પિતાશ્રી રજાકમિંયા જુસબમિંયા બુખારી તે રાજકોટના કોંગી અગ્રણી બુખારી બાપુના સાઢુભાઈનું તા. ૨૪ના અવસાન થયુ છે. મર્હુમની ટેલીફોનિક જીયારત તા. ૨૬ના રાખેલ છે. (યાસીનભાઈ મો. ૭૫૭૨૮ ૯૭૨૩૨)

અવસાન નોંધ

મૌલાના અ. કાદીરના નાના પુત્રવધુની ભાણવડમાં વફાત

રાજકોટ તા. રપઃ સૌરાષ્ટ્રના જાણીતા ઉલેમા આરિફે બિલ્લાહ હઝરત મૌલાના અબ્દુલકાદીર સાહેબ બરકાતી (રહે.) ના નાના પુત્રવધુ અને વેરાડ (તા. ભાણવડ) ના નિવૃત શિક્ષક જનાબ અહેમદભાઇ રઝવીના ધર્મપત્નિ આબેદાબાનુ તા. રપના રોજ ભાણવડ મુકામે વફાત પામ્યા છે.

તેઓ ખલીફાએ આ'લા હઝરત મૌલાના મહેમુદ જાનખાન સાહેબ (રહે.) જામજોધપુરના સગા દૌહિત્રી ઉપરાંત જનાબ ફઝલે રહીમભાઇ રઝવી (ઉપલેટા) ના મોટા બ્હેન થતા હતા. મર્હુમા હુઝુર મુફતીએ આ'ઝમ હિન્દના મુરીદ હતા અને છેલ્લા એક મહિનાથી બિમાર હતા અને સારવાર ચાલી રહી હતી.

તેઓ ગુલામ મોહમુદીનભાઇ, ગુલામ મુસ્તુફાભાઇ, ગુલામ મુજતબાભાઇ અને ગુલામ મુર્તુઝાભાઇ (સંજરી પ્રોવિઝન ત્થા ખ્વાની પ્રોવિઝન સ્ટોર્સવાળા)ના માતાજી ત્થા રાજકોટના મુસ્લિમ અગ્રેસર જનાબ સૈયદ ડો. એમ.કે. કાદરીના સગા મામી થતા હતા. મર્હુમા પોતાના પૂર્વજોના રસ્તે હંમેશા ચાલ્યા અને પરહેજગાર ત્થા પાબંદ રહ્યા હતા.

તેઓની ઝિયારત તા. ર૬ ને બુધવારે કાલે સવારે ૧૦ થી ૧૧ જામ્એ મસ્જીદ-ભાણવડ ખાતે રાખેલ છે.

ખંભાળીયાના પત્રકાર વિનાયકભાઇના મોટાભાઇનું અવસાન

ખંભાળિયાઃ કનોજીયા બ્રાહ્મણ મહેન્દ્રભાઇ ચંદ્રકાંતભાઇ અત્રી (ઉ.પપ) તે કાર્તિકના પિતા તથા કિશોરભાઇ ભટ્ટજીના નાનાભાઇ તથા રમેશભાઇ (પોસ્ટવારા) વિનાયકભાઇ અત્રી તથા ભરતભાઇ ભટ્ટના મોટાભાઇ તા.ર૪ના રોજ જામનગર મુકામે અવસાન પામ્યા છે. સદ્દગતનું બેસણુ તા.ર૭ ગુરૂવારે સાંજે ૪ થી પ રાખવામાં આવેલ છે.

કર્ણાટકવાળાબાપુની વફાત

રાજકોટ તા. રપ :.. કર્ણાટકવાળાબાપુ તરીકે સૌરાષ્ટ્રમાં જાણીતા થયેલા હઝરત મૌલાના મહેમુદુર્ર રહેમાન રઝવીનો તા. ર૩ ના શનિવારે ઇન્તેકાલ થયો છે. તેઓ છેલ્લા ૩પ વર્ષથી દારૂલ ઉલૂમની સહાય પ્રાપ્ત કરવા માટે સૌરાષ્ટ્રમાં દર વર્ષે રમઝાન માસમાં પધારતાં હતા અને જેના લીધે તેઓએ સારી એવી નામના મેળવી હતી. આ વખતે આંશિક લોકડાઉન હોવા છતાં પણ સૌરાષ્ટ્ર આવવાનું ચૂકયા ન હતા અને સૌ પરિચિતોથી મુલાકાત કરી હતી. પરંતુ રમઝાન માસ દરમિયાન તેઓની તબીયત લથડતા તેઓને રાજકોટ ખાતે હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.

તેઓનો પરિવાર ઉતર પ્રદેશના કાનપુર પાસેના ઝાલોન જીલ્લામાં રહેતો હોઇ તે પણ અહીં આવી ગયેલ દરમિયાન શનીવારે તેઓને તેમના વતન લઇ જવા વાહન દ્વારા તેઓના રાજકોટમાં રહેતા અનુયાયીઓ દ્વારા લઇ જવામાં આવેલ ત્યારે ગુજરાત સરહદ પુરી થતા શનિવારે સાંજે રસ્તામાં જ તેઓએ દમ તોડી દેતા સુન્ની સમાજે મસ્લકે આ'લા-હઝરતના એક પ્રખર પ્રચારકને ગૂમાવી દીધા છે.

તેઓનો રાજકોટમાં સુન્ની ઘાંચી મસ્જીદમાં હમેંશા ઉતારો રહેતો હતો તેમ પ્રમુખ મહેબુબભાઇ પરમારે એક યાદીમાં જણાવ્યું છે.

શશીકાંતભાઇ શાહનું અવસાન : શુક્રવારે બેસણું 

રાજકોટ : અરણીટીંબા નિવાસી હાલ રાજકોટ સ્વ શશીકાંતભાઈ છગનલાલ શાહ તેઓ હંસાબેનના પતિ તથા અમિતભાઈ સચીન ભાઈના પિતાશ્રી કિંજલબેનના સસરા. સ્વ ચીમનભાઈ, સ્વ. નવનીતભાઈ, સ્વ લલીતાબેન, સ્વનિર્મળાબેન, સ્વ.અંશોયા બેન, ઈન્દુબેન,મીનાબેન નાભાઈ તથા બીપીનભાઈ, જતીનભાઈ, અજયભાઈના કાકા તથા સ્વ. મિતેશભાઈ તથા મોનિકા બેનના ભાઈજી તથા રવજીભાઈ  (બાલંભા)ના  બનેવી તા.૨૪સોમવાર ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ ને શુક્રવારના રોજ સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ કલાકે રાખેલ છે.  અમિત શાહ ૯૦૧૬૫૧૯૦૯૩,સચિન શાહ  ૭૮૧૯૯૯૯૯૫૩,હંસાબેન  શાહ ૯૯૦૪૭૦૦૩૫૪, કિંજલબેન શાહ ૯૭૨૪૭૪૪૮૭૬,રવજીભાઈ (બાલંભા)-૯૬૬૨૧૯૯૩૭૬

ભરતભાઈ મહેતા

અમરેલીઃ ઔ.સ.ઝા.સા.ચા. બ્રાહ્મણ જ્ઞાતિ, રાજુલા નિવાસી સ્વ. મનસુખલાલ રતિલાલ મહેતા તથા ગં.સ્વ. મંગળાબેન મનસુખલાલ મહેતાના પુત્ર અને કિશોરભાઈ મહેતા (મો. ૯૯૨૪૭ ૮૬૩૪૭) તથા સ્વ. અરૂણભાઈ મહેતાના નાનાભાઈ તેમજ જયભાઈ ભરતભાઈ મહેતા (મો. ૯૪૦૮૭ ૭૫૩૯૯)ના પિતાશ્રી ભરતભાઈ મનસુખલાલ મહેતા (ઉ.વ. ૫૯)નુ તા. ૨૨ને શનિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સ્વર્ગસ્થનું ટેલિફોનિક બેસણુ તા. ૨૭ને ગુરૂવારના રોજ સાંજે ૩ થી ૬ કલાક દરમિયાન રાખેલ છે.

દોલતસિંહ વાઘેલા

ભાવનગરઃ ઝરીયા, હાલ ભાવનગર સ્વ. દોલતસિંહ નારણસિંહ વાઘેલા (ઉ.વ. ૭૭) તે ગંભીરસિંહ દોલતસિંહ વાઘેલા તેમજ નીતાબેન ખુમાનસંગભાઈ ડોડીયા (પરછેગામ), શીલ્પાબેન ભરતસિંહ રાઠોડ (ભાવનગર), અરૂણાબેન પ્રકાશસિંહ પરમાર (વલભીપુર), મીનાબેન ખુમાનસંગભાઈ પરમાર (મોટી ધરાઈ)ના પિતાશ્રી થાય. તેમજ નિલેશકુમાર ગંભીરસિંહ વાઘેલા (વેસ્ટર્ન રેલ્વે)ના દાદાશ્રી તેમજ મનુભાઈ દાનસંગભાઈ વાઘેલાના મોટાભાઈ થાય. તેમજ દિલીપસિંહ અગરસિંહભાઈ વાઘેલા, જયેન્દ્રસિંહ અગરસિંહભાઈ વાઘેલા, ચંદ્રસિંહ અગરસિંહભાઈ વાઘેલા, અરવિંદસિંહ ભાવસિંહ વાઘેલા, નટવરસિંહ ભાવસિંહ વાઘેલા, હિતેષસિંહ ભાવસિંહ વાઘેલા, મહિપતસિંહ ધીરસિંહ વાઘેલા, ચેતનસિંહ ધીરસિંહ વાઘેલાના કાકાશ્રી થાય. તેમજ ભરતસિંહ મનુભાઈ વાઘેલા તથા મહેશસિંહ મનુભાઈ વાઘેલાના મોટાબાપુનું તા. ૨૪મીએ અવસાન થયુ છે. ટેલીફોનીક બેસણુ તા. ૨૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ગંભીરસિંહ વાઘેલા (મો. ૬૩૫૩૪ ૦૮૦૯૧), નિલેશકુમાર વાઘેલા (મો. ૯૫૩૭૨ ૫૪૫૮૦), જયેન્દ્રસિંહ વાઘેલા (મો. ૯૩૭૪૩ ૫૩૬૩૬). ઉતરક્રિયા તા. ૪ જૂન શુક્રવારે સવારે ઘરમેળે નિવાસસ્થાન ગૌતમેશ્વરનગર-૧, શેરી નં. ૪, પ્લોટ નં. ૮૧, ચિત્રા ભાવનગર રાખેલ છે.

સંજયભાઈ કારીયા

મોરબીઃ સંજયભાઈ (સાધના હોટલ) તે સ્વ. બચુલાલ જેઠાલાલ કારીયાના પુત્ર, કિશોરભાઈ, સ્વ. કૌશિકભાઈ, ભાવેશભાઈ તેમજ ભરતભાઈના નાનાભાઈ અને વિવેક, રિયાના પિતાનું તા. ૨૪ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ, સાદડી તા. ૨૭ને ગુરૂવારે રાખેલ છે.

ગીતાબેન ગોંધીયા

રાજકોટઃ સ્વ. ગીતાબેન ગિરીશભાઇ ગોધિંયા (ઉ.૬૪) તે સ્વ. ગિરીશભાઇના ધર્મપત્ની સોહિલના મમ્મી તા. ર૪ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણુંતા. ર૭ ને ગુરૂવારના સાંજે પ થી ૬ રાખેલ છે. સોહિલ ગિરીશભાઇ ગોંધિયા-૯૬૦૧૦ ૧પ૯પ૯, ૮૭૮૦૭ ૩૭પ૭૪, હિતેષભાઇ ચંદુભાઇ ગોધિંયા-૯૮ર૪૮ ર૩૦૩ર, ઋત્વી સોહિલ ગોધિંયા-૬૩પર૩ ર૦૮પ૧, અમીબેન હિતેષભાઇ ગોધિંયા-૯૭૭૩૦ ૬ર૨૦૦, પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.ચંદુલાલ છોટાલાલ પોપટ-૯ર૬પ૯ ૦૩૦૪પ, શૈલેષભાઇ ચંદુલાલ પોપટ-૯૭૧રર ૧૭૮૧૭ (

ગીતાબેન ગોંધીયા

રાજકોટઃ સ્વ. નીતાબેન ગીરીશભાઇ ગોધિંયા (ઉ.૬૪) તે સ્વ. ગિરીશભાઇના ધર્મપત્ની સોહિલના મમ્મી તા. ર૪ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણુંતા. ર૭ ને ગુરૂવારના સાંજે પ થી ૬ રાખેલ છે. સોહિલ ગિરીશભાઇ ગોંધિયા-૯૬૦૧૦ ૧પ૯પ૯, ૮૭૮૦૭ ૩૭પ૭૪, હિતેષભાઇ ચંદુભાઇ ગોધિંયા-૯૮ર૪૮ ર૩૦૩ર, ઋત્વી સોહિલ ગોધિંયા-૬૩પર૩ ર૦૮પ૧, અમીબેન હિતેષભાઇ ગોધિંયા-૯૭૭૩૦ ૬ર૨૦૦, પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.ચંદુલાલ છોટાલાલ પોપટ-૯ર૬પ૯ ૦૩૦૪પ, શૈલેષભાઇ ચંદુલાલ પોપટ-૯૭૧રર ૧૭૮૧૭

મનસુખલાલ કારેલીયા

રાજકોટ : લુહાર મનસુખલાલ બાબુલાલ કારેલીયા (ઉ.વ.૭૨) તે સ્વ.છગનલાલ બાબુલાલ કારેલીયાના નાનાભાઈ તેમજ સુરેશભાઈ, ભરતભાઈ, નવિનભાઈના મોટાભાઈ તેમજ મનિષભાઈ, દિપકભાઈના પિતાશ્રીનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૭ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૧૭૩૩ ૮૮૮૮૬, મો.૯૮૨૪૯ ૫૦૧૩૮

પ્રવિણભાઈ જાની

રાજકોટઃ ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતીના સ્વ.મુકુંદરાય ત્રિભુવનદાસ જાનીના પુત્ર પ્રવીણભાઈ મુકુંદરાય જાની (નિવૃત પીડબલ્યુડી), જે મનોજભાઈ જાની (પીડબલ્યુડી), ડોલીબેન, મીતુબેન તથા અમીતાબેનના પિતા, હર્ષીતભાઈના દાદા તથા સ્વ.દિનકરરાઈ જાની, સ્વ.જવાહર જાની તેમજ સ્વ.જયશ્રીબેન સનતભાઈ પાઠક તથા મીરાબેન બિપીનભાઈ પારેખના ભાઈ, બકુલભાઈ તથા હરેન્દ્રભાઈ (રાજુભાઈ- પોલીસ ડીપાર્ટમેન્ટ)ના કાકા તેમજ ગોપાલજીભાઈ રાવલ- નાગપુરના જમાઈનું તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૨૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મનોજભાઈ મો.૯૮૨૫૧ ૭૩૨૩૬, રાજુભાઈ મો.૯૮૨૫૪ ૮૪૫૨૨, હર્ષીતભાઈ મો.૯૯૨૫૦ ૭૩૨૩૬, મીનાબેન મો.૯૮૨૫૧ ૪૦૧૧૪

વર્ષાબેન ગણાત્રા

રાજકોટઃ મૂળ ધ્રાંગધ્રા હાલ રાજકોટ નિવાસી સ્વ.વર્ષાબેન મહેન્દ્રભાઈ ગણાત્રા (ઉ.વ.૫૦) તે સ્વ.મહેન્દ્રભાઈ ચીમનલાલ ગણાત્રાના ધર્મપત્નિ, આકાશભાઈ, દેવાંગભાઈ અને હર્ષભાઈના માતુશ્રી, કમલેશભાઈ, યોગેશભાઈ તેમજ ભરતભાઈના ભાભીશ્રી, સ્વ.વાલજીભાઈ કલ્યાણજીભાઈ પોપટ મોરબીવાળાના પુત્રી તા.૨૩ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. પીયરપક્ષની સાદડી સાથે રાખેલ છે. આકાશભાઈ મો.૯૯૦૯૬ ૦૬૨૭૫