Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020
ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળના સાસુનું નિધન

ભાવનગર, તા.૨૬: ભાવનગરના મથાવડા(તળાજા)ના દલુબેન ભગવાનભાઈ શિયાળ(ઉ.વ.૯૫) તા.૨૫/૦૮/૨૦૨૦ ને મંગળવારના રોજ સ્વર્ગવાસ પામ્યા છે, તે સ્વ.ભગવાનભાઈ મેરામણભાઈના પત્નિ, ડો.ધીરુભાઈ, ગોરધનભાઈ, ગંભીરભાઈ, કાનજીભાઈ, પુનાભાઈ(મ.શિક્ષક ધોળી વાવ પ્રા.શાળા) તથા ગોદીબેન, મીણાબેનના માતાશ્રી ડો.ભારતીબેન શિયાળ(સાંસદ), મધુબેન, ચેતનાબેન, ધકુબેન તથા જયોતિબેન(મ.શિક્ષક ધોળી વાવ પ્રા.શાળા)ના સાસુ થાય, મીરા, આસ્થા, બંસરી, તન્વી, ભૂમિ, સાધના, પાનુ, મુન્નો, દિનેશ, રાહુલ, ઓમ તથા હર્ષના દાદીમાં, સ્વ.ઢાપા ઓદ્યડભાઈ, સ્વ.પરમાભાઈ, સ્વ.ગોવિંદભાઈ પીથલપુર(ગોપનાથ)ના બેન થાય. તેમની ઉત્તરક્રિયા સંવત. ૨૦૭૬ ને ભાદરવા સુદ ૧૩ ને સોમવારે તા.૩૧/૦૮/૨૦૨૦ના રોજ મથાવડા મુકામે રાખેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટેલીફોનીક બેસણું તા.૨૮/૦૮/૨૦૨૦ના રોજ સવારના ૧૦ થી સાંજના ૭ સુધી રાખેલ છે.૯૮૨૫૨૧૧૬૯૯

જયંતિભાઈ ત્રિવેદીનું ૮૨ વર્ષની વયે અવસાન : કાલે ટેલિફોનિક બેસણું

રાજકોટ : શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ રાજકોટ (મુળ ગામ નાના મહિકા) જયંતિભાઈ રેવાશંકરભાઈ ત્રિવેદી (ઉ.વ.૮૨) તે સ્વ.રેવાશંકરભાઈ દેવજીભાઈ ત્રિવેદીના પુત્ર તેમજ દિનેશભાઈ, વર્ષાબેન આર. જોષી (કેશોદ), સ્વ.રાજુભાઈના પિતાશ્રી તથા મોહિતભાઈ, પાર્થભાઈ, સ્નેહલબેન આર. રાવલ (રાજકોટ)ના દાદાનું તા. ૨૪ના સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું હાલના સંજોગોને આધીન તા.૨૭ના ગુરૂવારે સવારે ૯ થી સાંજે ૫ સુધી રાખેલ છે. દિનેશભાઈ - ૮૩૨૦૦ ૫૦૭૭૩, મોહિતભાઈ - ૭૦૬૯૭ ૧૦૦૦૨, ગીતાબેન - ૬૩૫૧૧ ૬૨૬૮૪, વર્ષાબેન - ૯૪૦૯૨ ૨૦૯૧૯.

સફાઇ કામદાર જાગૃતિ મંડળનાં મંત્રી નટુભાઇ પરમારનું દુઃખદ અવસાનઃકાલે શ્રધ્ધાસુમન અપાશે

રાજકોટ તા. ર૬ :.. શ્રી સફાઇ કામદાર જાગૃતિ મંડળના સ્વ. મંત્રીશ્રી નટુભાઇ બાબુભાઇ પરમાર તા. ર૩ ના દુઃખદ અવસાન થયેલ છે. તેઓ મંડળમાં છેલ્લા ૧પ વર્ષથી અવિરત સેવા આપતા હતાં. હસમુખા સ્વભાવના, લાગણીશીલ વ્યકિતત્વ ધરાવતા સર્વેના દુઃખોમાં  ઉભા રહેવા વાળા વાલ્મિકી સમાજના સારા એવા એનાઉન્સર તેમજ વાલ્મિકી સમાજમાં સારી નામના ધરાવતા એવા નટુભાઇની ખોટ સદા રહેશે. સ્વ. નટુભાઇ પરમારના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી શ્રી સફાઇ કામદાર જાગૃતિ મંડળના પ્રમુખ ભરતભઇ બારૈયા, સહમંત્રી અતુલભાઇ ઝાલા, ખજાનચી શ્રી મનસુખભાઇ વાઘેલા, કાર્યાલય મંત્રીશ્રી અશોકભઇ બારૈય તેમજ યુવા જાગૃતિ મંડળ, કાળુભાઇ નારોલા, વિનુભાઇ ઝાલા, પરમાર પરિવાર (મેંગણી પરિવાર) સર્વોદય પંચ કમીટીના તમામ સભ્યોની ઇશ્વર પાસે પ્રાર્થના સદ્ગતનું બેસણું આવતીકાલે તા. ર૭ ને ગુરૂવારે સાંજે ૬ થી ૭ ઠકકર બાપા હરિજનવાસ, હમીરબાપાના દુવારે, સદર, ખાતે તમામ નિયમોનાં પાલન સાથે યોજાશે.

કચ્છ ખોડાસર નિવાસી બાબુભાઇ ગોહીલનું દુઃખદ અવસાનઃ લૌકીક ક્રીયા બંધ

રાજકોટ :.. કચ્છ ભચાઉ તાલુકાનાં ખોડાસર ગામનાં મારૃ રાજપૂત આગેવાન બાબુભાઇ હાજાભાઇ ગોહીલ (ઉ.વ.૭૭)નું તા. ર૬ ને બુધવારે દુઃખદ અવસાન થયું છે. તેઓ પ્રદિપભાઇ ગોહેલ (મુંબઇ), રાણાભાઇ ગોહીલ (મુંબઇ)નાં મોટાભાઇ તેમજ ચંદુભાઇ (સુરેન્દ્રનગર) હરીભાઇ (સિમ્ફની ગાંધીધામ), પ્રવિણભાઇ (સામખિયાળી), દિલીપભાઇ (સામખિયાળી), વિનોદભાઇ (સામખિયાળી), લક્ષ્મણભઇ (ખોડાસર) નાં પિતાશ્રી  સદ્ગતની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

સગા-સંબંધીઓને ટેલીફોનથી શોક સંદેશો પાઠવવા વિનંતી હરીભાઇ (મો. ૯૩૭પ૯ ૬૩૧૦૦), ચંદુભાઇ (મો. ૯૯રપ૬ ૪૩પરપ)

અવસાન નોંધ

નિવૃત એડીશ્નલ કલેકટર સ્વ. એલ.એસ. ભટ્ટના ધર્મપત્નિનું નિધન

રાજકોટઃ શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારશે બ્રાહ્મણ ગં.સ્વ. ચંદ્રીકાબેન એલ ભટ્ટ (ચક્ષુદાતા) (ઉ.વ.૮૫) (નિવૃત એડીશ્નલ કલેકટર) સ્વ. એલ.એસ.ભટ્ટના પત્નિ તે સ્વ. ઁકાર એલ.ભટ્ટ (ડેવલપમેન્ટ ઓફીસર એસઆઇસી), હેમલ ભટ્ટ (લેખીકા સમાજ સેવીકા, ફુલછાબના કટારલેખીકા) આરતી દવે (નિવૃત પ્રોગામ ઓફીસર આઇ.સી.ડી.એસ) ડો. રેખા ભટ્ટ (નિવૃત પ્રાધ્યાપક એમ.ટી.બી. આર્ટસ કોલેજ સુરત) ના માતુશ્રી દેવી ભટ્ટ, પુત્ર વધુ તથા પૌત્રી ભકિત ભટ્ટ (એલઆઇસી)ના દાદીમાંનું તા.૨૪ના રોજ સુરત ખાતે દેહાવસાન થયું છે. સ્વર્ગસ્થની ઇચ્છા મુજબ બેસણું તથા લૌકીક ક્રિયા રાખેલ નથી.

હંસાબેન રાવરાણીનું દુઃખદ અવસાન કાલે સાંજે ટેલિફોનિક બેસણુ

રાજકોટ : વાણંદ હંસાબેન જેન્તીભાઇ રાવરાણી (ઉ.વ.૬૩) તે જેન્તીભાઇ હરિભાઇ રાવરાણીના પત્ની તથા રાજેશભાઇ, શૈલેષભાઇ, સંજયભાઇ, તેજસભાઇ તથા શીતલબેન અરવિંદભાઇના માતુશ્રી તેમજ પંકજભાઇ હરિભાઇના ભાભી તેમજ ભરતભાઇ લાલજી ભટીના બેન તા. રપના રોજ રામચરણ પામેલ છે. તા. ર૭ ગુરૂવારે ૪થી ૬ ટેલિફોનિક બેસણું રાખેલ છે. મો. રાજેશભાઇ રાવરાણી- ૯૯૦૯૬ ૦૩ર૦૧, શૈલેશભાઇ રાવરાણી- ૮૭પ૮પ ૦૩૦૮૪, સંજયભાઇ રાવરાણી- ૯૯૭૯૭ પ૬૯૪૧, તેજસભાઇ રાવરાણી- ૯૯રપ૧ ર૮૭પ૭ તથા ભરતભાઇ ભટી- ૯પ૩૭પ ૮૬૮૪ર ઉપર શોક સંદેશો પાઠવવા.

કિશોરભાઈ આચાર્ય

રાજકોટઃ ગોંડલ નિવાસી કિશોરભાઈ હરિશ્ચંદ્ર આચાર્ય (મુળ સૌકા, તા.લીંબડી) રહે.ગોંડલ (હાલ) તે નિલેશભાઈ પિતા, ચંદ્રકાંતભાઈ (રાજકોટ), અનિલભાઈ (લિંબડી)ના નાનાભાઈ તથા રાજુભાઈ આચાર્ય (મોરબી)ના મોટાભાઈનું તા.૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૮ને શુક્રવાર રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

રાજેન્દ્રભાઈ દેસાઈ

રાજકોટઃ દ.જૈન રાજેન્દ્રભાઈ (એચ.જે.સ્ટીલ) (ઉ.વ.૬૩) તે હેમેન્દ્રભાઈ     વ્રજલાલ દેસાઈના પુત્ર તે સ્વ.કમલેશભાઈ, વર્ષાબેન રસીકલાલ પારેખના ભાઈ તે વિનાયકભાઈ, સ્વ.હરીશભાઈના ભત્રીજા, તે ઉષ્મા અંકિતભાઈ શેઠને વિરાના કાકા તથા એન.વી.મહેતા પરિવારનાં ભાણેજનું તા.૨૪ને સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ટેલીફોનીક દીલસોજી પાઠવવા વિનંતી કરાઈ છે.

નયનાબેન શેઠ

રાજકોટઃ મોઢ વણિક સ્વ.અ.સૌ. નયનાબેન શેઠ (ઉ.વ.૬૯) તા.૨૫ને મંગળવારના રોજ પ્રભુશરણ પામેલ છે. તેઓ પ્રવિણચંદ્ર શેઠના ધર્મપત્નિ, ધવલ શેઠના માતુશ્રી, સ્વ.ઉદયકાન્ત શાહ (બોટાદવાળા)ના દીકરી, સ્વ.શાંતીલાલ શેઠ તથા સ્વ.વસંતરાય શેઠના નાનાભાઈના ધર્મપત્નિ થાય. તેમનું ટેલીફોનીક બેસણું  તા.૨૭ને ગુરૂવારના રોજ રાખેલ છે. મો.૭૫૭૫૦ ૬૦૬૬૬, ૯૯૨૪૦ ૧૭૧૦૭

ચંદુલાલ સંઘવી

રાજકોટઃ મુંબઈ વડાલ નિવાસી હાલ બોરીવલી- મુંબઈ ચંદુલાલ પાનાચંદ સંઘવી (ઉ.વ.૮૨) તે  ધનલક્ષ્મીબેનના પતિ, ભદ્રીકા મેહુલ ઉદાણી, હિમાંશુ, ધિરેનના પિતાશ્રી, મીનલ, ભાવનાના સસરા, શુભ, યશવી, યશના દાદા, ઈશાંતના નાના, રાજકોટ નિવાસી સ્વ.ચુનિલાલ ચત્રભુજ મહેતાના જમાઈ તથા સ્વ.લીલાવંતીબેન, ગં.સ્વ.કંચનબેન, ગં.સ્વ.મંજુલાબેનના ભાઈ, સ્વ.સરોજબેન જીતેન્દ્રભાઈ સંઘવીના દિયર, તા.૨૪ને સોમવારના રોજ અરીહંતશરણ પામેલ છે.

વિધ્યાબેન ભટ્ટ

રાજકોટ : ગુ. હા. સ. ચા. મોઢ બ્રાહ્મણ સ્વ. સુરેન્દ્રભાઇ પ્રીતમલાલ ભટ્ટના ધર્મપત્ની વિધ્યાબેન સુરેન્દ્રભાઇ ભટ્ટ (ઉ.૮ર) તે હિતેષભાઇ, નિરંજનાબેન, મુકેશભાઇ, બિનાબેનના માતુશ્રી તથા સ્વ. દિલીપભાઇ, સ્વ. અરવિંદભાઇ, રણજીતભાઇ, કિશોરભાઇ, ગીરીશભાઇ, અશોકભઇના ભાભી તથા સ્વ. હર્ષદભાઇ કલ્યાણજીભાઇ ત્રિવેદી (ઓટાળા વાળા)ના બહેનનું તા. ર૬ ના અવસાન થયેલ છે. હાલની કોરોનાની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. ર૭ ના ગુરૂવારે સાંજના ૪ થી ૬ સુધી રાખવામાં આવેલ છે. મો. ૯૭૭૩૦ ૧૭પપ૩, મો. ૯૬૩૮૯ ૪૧૦૯૪ (હિતેષભાઇ)

બળદેવદાસ અગ્રાવત

રાજકોટઃ બળદેવદાસ વજેરામજી અગ્રાવત (ઉ.વ.૭૮) તા.૨૫ના રામચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી ટેલીફોનીક બેસણું તા.૨૭ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજુભાઈ મો.૯૯૨૫૭ ૫૦૭૧૯, સુરેશભાઈ મો.૯૨૭૪૦ ૭૦૮૮૬

મધુબેન જોષી

જુનાગઢ : ગં.સ્વ. મધુબેન જગદીશભાઇ જોષી (ઉ.૮૦) તે સ્વ. જગદીશભાઇ ઓધવજીભાઇ જોષીના ધર્મપત્ની તેમજ હરેશભાઇ, ધર્મિષ્ઠાબેન (એડવોકેટ) કમલેશભાઇના માતુશ્રી તા. ર૩ રવિવારના રોજ કૈલાસવાસી થયેલ છે. હાલની  પરિસ્થિતિને આધીન ટેલીફોનિક બેસણુ રાખેલ છે. હરેશભાઇ જે. જોશી મો. ૭૦૧૬પ ૯ર૪૯૪, ધર્મિષ્ઠા જે. જોશી (એડવોકેટ) ૯૪ર૬ર ર૬૮૭પ, કમલેશ જે. જોષી ૯૯૭૯૦ ૯૦પ૯૬

ભાનુશંકર મહેતા

ગોંડલ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ભાનુશંકર નાથાલાલ મહેતા (ઉ.૭૮) (મુળવતન ધારી હાલ રાણીપ-અમદાવાદ) તે હંસાબેનના પતિ તથા સ્વ. પ્રિતમભાઇ તથા સ્વ. જન્તીભાઇ મહેતાના લઘુબંધુ તથા મેહુલ, માયા, સંગીતાના પીતાશ્રી તથા હેમંતભાઇ (આણંદ), હરેશભાઇ (જુનાગઢ) ના કાકા તથા જનકભાઇ, કિશોરભાઇ તથા શરદભાઇ દવે (ગોંડલ)ના બનેવીનું તા. રપ ને મંગળવારે અવસાન થયેલ છે. સ્વ.નું ટેલીફોનીક બેસણુ તા. ર૭ ને ગુરૂવારે સાંજે ૪ થી રાખેલ છે.

સવિતાબેન દેશાભાઇ

ધોરાજી : છાડવાદર નિવાસી સવિતાબેન દેશાભાઇ હેરભા (ઉ.વ.૭પ) તે ભરતભાઇ, મનીષભાઇ અને અનિલભાઇના માતુશ્રીનું તા. રપને મંગળવારના રોજ અવસાન થયું છે.

વિમળાબેન દામાણી

મોરબી : આમરણ નિવાસી હાલ-મોરબી મહેન્દ્રભાઇ એલ. દામાણી (ભૂ.પૂ. શિક્ષક-આમરણ હાઇસ્કૂલ)ના ધર્મપત્ની વિમળાબેન જ મયુર તથા અંજનાના માતુશ્રી તા.ર૪ સોમવારના રોજ રાત્રીના આઠ વાગ્યે અરિહંતશરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને અનુસાર લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ફોન : મયુર દામાણી-૭૦૧૬૧ ૬ર૪૮૪, મહેન્દ્ર દામાણી-૯૮રપ૭ ૬૪૬૬૮

ધીરજલાલ અમસરા

જામનગર : સ્વ. અમૃતલાલ રામજી અમસરાના પુત્ર ધીરજલાલ અમૃતલાલ અમસરા (ઉ.વ.૭૪) (નવનીત ક્રિએશન), તે બળવંતરાય અમસરા (રાજેશ બાંધણી-અમદાવાદ)ના નાનાભાઇ તથા વૃન્દાવન (વનુભાઇ) અમસરા, જનકભાઇ અમસરા, નવનીતભાઇઅમસરાના મોટાભાઇ તેમજ કમલેશભાઇ, નિતેષભાઇ તથા અલ્પાબેન ડોડીયા (જામ-ખંભાળીયા)ના પિતાશ્રીનું તા. ર૪ના અવસાન થયેલ છે.

પ્રવિણાબેન પરમાર

ગોંડલઃ પ્રવિણાબેન કિશોરભાઇ પરમાર (ઉ.વ.પ૮)નું તા.ર૪નાં અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા.ર૭નાં રાખેલ છે.

લાલજીભાઇ ચુડાસમા

(ભીંગરાડ, તા. લાઠી): સ્વ.લાલજીભાઇ છગનભાઇ ચુડાસમા (ઉ.વ.૮પ) તે ચંદુભાઇ, દિનેશભાઇ અને અશોકભાઇના પિતા તથા રસિકભાઇ, ગુણુભાઇ, ઉકાભાઇ અને રમણીકભાઇના કાકા તેમજ જીવનભાઇ, શાંતિભાઇ અને હરેશભાઇના સસરા, તેમજ રાજુભાઇ, મગનભાઇ પરમાર (વાલુકડ જીજી)ના બનેવીનું તા.રપના અવસાન થયેલ છે. તેમની ઉતરક્રિયા તા.પ-૯-ર૦ર૦ ને શનિવારે ભીંગરાડ મુકામે તથા બેસણું તા.ર૭ અને તા.ર૮-૯-ર૦ર૦ને બે દિવસ રાખેલ છે.

હમીરભાઇ ગોજીયા

કેશોદઃ હમીરભાઇ અરજણભાઇ ગોજીયા (ઉ.વ.પ૩) તે અરશીભાઇ તથા ભાવેશભાઇના પિતાશ્રીનું તા.ર૭ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. કેશોદ ખાતેની તેમની વાડીએ સદ્દગતનું ટેલિફોનિક બેસણું ગુરૂવાર તા.ર૭ના રોજ રાખે છે. મો. અરશીભાઇ ૮૧ર૮૩ ૦પ૧૯૧ ભાવેશભાઇ ૬૩પ૧૦ ૩૯૪૪૭ ઉપર શોક સંદેશો પાઠવવો.

વિનોદભાઇ સોલંકી

રાજકોટઃ ધોબી વિનોદભાઇ રમણીકભાઇ સોલંકી (ઉ.વ.૬૦), તે હંસાબેનના પતિ અલ્પેશભાઇ તથા ચિરાગભાઇના પિતાશ્રી તથા આદિત્ય, પ્રેમ અને કેવિનના દાદા તા.રપના શ્રીરામ ચરણ પામેલ છે. તેનું ટેલિફોનિક બેસણું તા.ર૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પુનિતનગર સોસાયટી શેરી નં.૧૦, પાણીના ટાંકા સામે, ૧પ૦ ફીટ રિંગ રોડ, મો. અલ્પેશભાઇ મો. નં. ૯૦૯૯૪ ૩રપ૧૮ તથા ચિરાગભાઇ મો. નં. ૯૮ર૪૬ ર૧૩૭ર છે.

શાંતાબેન વ્યાસ

ઉપલેટાઃ ઔદિચ્ય ગોહીલવાડી બ્રાહ્મણ (શ્રીનાથદાદાતળ) રમેશભાઇ વ્યાસ (એસ.બી.આઇ.ના કર્મચારી)ના ધર્મપત્ની શાંતાબેન (ઉ.વ.૭૦) તે રજનીભાઇ, સુધીરભાઇ, હીનાબેનના માતુશ્રી તથા ખુશ્બુ, મહેકના દાદીમાનું તા.ર૪ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાને રાખી ટેલીફોનીક બેસણું રાખેલ છે.

ધીરજલાલભાઇ પરમાર

રાજકોટઃ ધીરજલાલ ભીખાભાઇ પરમાર (ઉ.વ.૬પ)નું તા.ર૩ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, અમૃત રેસીડેન્સી-ર, બ્લોક નં. બી-૩૧, સાધુ વાસવાણી કુંજ રોડ, રેલનગર રાજકોટ ખાતે રાખેલ છે. કૈલાશભાઇ મો. નં. ૯૬૩૮૩ ૩૪૩ર૯, પ્રહલાદભાઇ મો. નં. ૬૩પ૩૪-૧૮૪ર૬, નાનુભાઇ મો. નં. ૯૮ર૪ર-૮૪પ૭પ છે.

પ્રકાશભાઇ ગણાત્રા

રાજકોટઃ પ્રકાશભાઇ રવજીભાઇ ગણાત્રા (ઉ.વ.૭૧) તે ઇલાબેન (ઇન્દુબેન)ના પતિ, સુરેશભાઇ ગણાત્રાના મોટાભાઇ, સંજયભાઇ તથાવિજયભાઇના પિતાશ્રી, જય, માધવ, ધ્રુવ, વત્સલના દાદા તથા સવિતાબેન દિનેશચંદ્ર કોટક અને ચંદ્રિકાબેન હસમુખલાલ પલાણના ભાઇ અને સ્વ.વૃજલાલ કમળશી ચંદારાણાના જમાઇ (રફાળા. હાલ રાજકોટ)નું તા.ર૪ના અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા.ર૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, તથા પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. સંજયભાઇ પી. ગણાત્રા મો. નં. ૯૮૭૯પ ર૪૪પ૩ તથા વિજયભાઇ પી. ગણાત્રા મો. નં. ૯૭૧૪૭ ૪ર૧૩પ અને મનહરલાલ વી. ચંદારાણા મો. નં. ૯૬૮૭૧ ૮૬પર૬ છે.

કાંતાબેન પરમાર

રાજકોટઃ કાંતાબેન બાલકૃષ્ણભાઇ પરમાર તે બાલકૃષ્ણભાઇહીરજીભાઇ પરમારના ધર્મપત્ની તથા જયેશભાઇ, મીલનભાઇ તથા સતીષભાઇના માતુશ્રીનું તા.રપના અવસાન થયેલ છે. તેમનું બેસણું ટેલીફોનીક તા.ર૭ના નિવાસ સ્થાને રાખેલ છે.

જયોત્સનાબેન આડેસરા

રાજકોટઃ ગોવા. જીવણલાલ લક્ષ્મીચંદ આડેસરા (ધ્રોલ વાળા)ના સુપુત્ર ગોવા. નવનીતલાલ જીવણલાલ આડેસરાના ધર્મપત્ની જયોત્સનાબેન નવનીતલાલ આડેસરા (ઉ.વ.૭૦) તે સ્વ.કિશોરભાઇ, નરેન્દ્રભાઇ, ગુણવંતભાઇ, કિરીટભાઇ, સ્વ.જીતેન્દ્રભાઇના ભાભી તેમજ સ્વ.મનીષભાઇ, ગૌરવભાઇ, યસ્મીતાબેન, ગીતાબેન, ક્રિષ્નાબેનના માતુશ્રી તેમજ નેવિલ, દેવમ, પ્રિયાંશ અને આરાધ્યાના દાદી તેમજ સ્વ.હરિલાલ મગનલાલ બારભાયાના પુત્રી તા.ર૪ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા.ર૭ના ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦ રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે)

ભરતભાઈ મીરાણી

રાજકોટઃ ભરતભાઈ દયાળજીભાઈ મીરાણી (રીટા.નેશનલ ઈન્સ્યુ કાું.) તે સ્વ.દયાળજીભાઈ ગોકળદાસ મીરાણીનાં પુત્ર, તેમજ દિલીપભાઈ, કિશોરભાઈનાં મોટાભાઈ અને નિર્મળાબેન કનકરાય બગડાઈ, ભારતીબેન શૈલેષભાઈ મશરૂ, ગીતાબેન રાજેશકુમાર ચીતલીયાનાં ભાઈ તે રીતેષભાઈ અને જીગીષાબેન અમિતકુમાર દક્ષિણી તથા ભાવીષાબેન ભાવિનકુમાર બુધ્ધદેવનાં પિતા તેમજ નેહાબેનનાં સસરા, તે મોહનલાલ મુલચંદભાઈ બોરીયા (મરચાવાળા)નાં જમાઈ અને સ્વ.વિનંયકાંતભાઈ, જેન્તીભાઈ અને નવીનભાઈનાં બનેવી તા.૨૩ને રવિવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું ટેલીફોનીક / વોટસએપથી તેમજ પિયરપક્ષની સાદડી તા.૨૭ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. વિપુલભાઈ મીરાણી મો.૯૭૧૨૩ ૭૫૨૭૦, સંજયભાઈ મીરાણી મો.૯૦૯૯૦ ૫૯૯૦૭, જેન્તીભાઈ બોરીયા મો.૯૯૭૯૫ ૩૦૩૩૦, નવીનભાઈ બોરીયા મો.૯૮૨૫૦ ૫૫૬૧૬

હંસાબેન રાવરાણી

રાજકોટઃ વાળંદ હંસાબેન જેન્તીભાઈ રાવરાણી (ઉ.વ.૬૩) તે જેન્તીભાઈ હરિભાઈ રાવરાણીના પત્ની તથા રાજેશભાઈ જેન્તીભાઈ તથા શૈલેષભાઈ જેન્તીભાઈ તથા સંજયભાઈ જેન્તીભાઈ તથા તેજસભાઈ જેન્તીભાઈ તથા શીતલબેન અરવિંદભાઈના માતુશ્રી તેમજ પંકજભાઈ હરિભાઈના ભાભી તેમજ ભરતભાઈ લાલજી ભટીના બહેન અવસાન (રામચરણ) પામેલ છે. તેમનું બેસણું તા.૨૭ ગુરૂવારના રોજ ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. સ્થળઃ 'ખોડીયાર કૃપા' મુ.નવાગામ, મામાવડીની પાછળ, માનઘાટા સોસાયટી, કુવાડવા રોડ, રાજકોટ રાજેશભાઈ રાવરાણી મો.૯૯૦૯૬ ૦૩૨૦૧, શૈલશભાઈ રાવરાણી મો.૮૭૫૮૫ ૦૩૦૮૪, સંજયભાઈ રાવરાણી મો.૯૯૭૯૭ ૫૬૯૪૧, તેજસભાઈ રાવરાણી મો.૯૯૨૫૧ ૨૮૭૫૭, ભરતભાઈ ભટી મો.૯૫૩૭૫ ૮૬૮૪૨

દયાળજીભાઈ વડગામા

રાજકોટ : મુળ ગામ સણોસરા હાલ (રાજકોટ) મિસ્ત્રી દયાળજીભાઈ રવજીભાઈ વડગામા તે નિલેશભાઈ તથા નરેશભાઈના પિતા, તેમજ સ્વ.નારણભાઈ તથા જયંતિભાઈ, સ્વ.સરસ્વતીબેન દયાળજીભાઈ ધાંગધરીયા, ભાનુબેન અંબારામભાઈ પીલોજપરાના મોટાભાઈ તેમજ કંચનબેન પ્રફુલકુમાર ધામેચા, જોશનાબેન ભરતકુમાર ભાડેશીયા, ભગવતીબેન અરવિંદકુમાર બદ્રકીયા, રીટાબેન અશોકકુમાર ધ્રાંગધરીયા ઈન્દુબેન દિપકકુમાર બદ્રકીયાના પિતાજી તેમજ જગુભાઈ સ્વ. પ્રવિણભાઈ, વિનુભાઈ કંસોરાના બનેવીનું તા. ૨૪ના દુઃખદ અવસાન થયેલ છે. તા. ૨૮ના શુક્રવાર બપોરે ૪ થી ૬ ટેલીફોનિક બેસણું રાખેલ છે. નિલેશભાઇ મો.૯૩૭૬૨ ૯૧૯૨૬, નરશેભાઇ મો. ૭૪૦૫૪ ૧૯૦૫૮, ૯૮૨૪૨ ૪૫૪૯૩, જયંતિભાઈ મો. ૭૫૬૭૦ ૫૨૪૩૮, ગીરીશભાઈ મો. ૯૯૧૩૭ ૩૯૧૭૪.

કિશોરચંદ્ર બાટવીયા

રાજકોટઃ ખાખીજાળીયા નિવાસી હાલ રાજકોટ શ્રી કિશોરચંદ્ર શાંતિલાલ બાટવીયા (ઉ.વ.૭૩) તા.૨૫ના અરિહંત શરણ પામેલ છે. તે ગં.સ્વ. કુમુદબેનના પતિ તથા રીટાબેન, સ્વ. વૈશાલીબેન, ચાર્મીબેન, ગૌરવના પિતા    તેમજ સંજયભાઇ, અમિતભાઇ, સોનમબેનના સસરા તેમજ  નરેન્દ્રભાઇ કિરણભાઇ,   પ્રેમીલાબેન,  નયનાબેન,  લતાબેન,  મીનાબેનના ભાઇ થાય છે. લૌકીક વ્યવહારની બદલે ટેલીફોનીક વ્યવહાર રાખેલ છે.

મધુબેન કવૈયા

રાજકોટઃ લુહાર મધુબેન રામજીભાઇ કવૈયા તે રામજીભાઇ જેઠાભાઇ કવૈયાના ધર્મપત્નિ તથા વર્ષાબેન, રીનાબેન,  મનીષાબેનના માતૃશ્રી તથા તુષારકુમાર, અલ્પેશકુમારના સાસુશ્રી તથા રમેશભાઇ ગોરધનભાઇ પરમાર લાખાપરવાળાના બેનશ્રીનું તા.૨૪ના રોજ સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ ટેલીફોનીક બેસણું તા.૨૭ના ગુરૂવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. ૯૮૨૪૫ ૮૫૭૭૦, ૯૯૨૪૮ ૪૪૧૫૧, ૮૭૫૮૩ ૭૪૫૪૭

રંજનબેન કોઠારી

રાજકોટઃ મુળ કાલાવડ (શીતલા) નિવાસી સ્વ. કેવળચંદ વલ્લભદાસ કોઠારીના ધર્મપત્િ ન તેમજ ભુપેન્દ્રભાઇ, વિજયભાઇ તથા અતુલભાઇના માતુશ્રી રંજનબેન તા.૨૫ ના રોજ રાજકોટ મુકામે અરિહંત શરણ પામેલ છે. આજની પરિસ્થિતિને અનુલક્ષીને તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ભુપેન્દ્રભાઇ મો.૯૮૯૮૫ ૫૦૨૨૬, વિજયભાઇ મો.૯૫૫૮૮૦૪૪૩૨

ડો. દેવેન્દ્ર  ઘોડાદ્રા

રાજકોટઃ ડો. દેવેન્દ્ર જગદીશચંદ્ર ઘોડાદ્રા તે ગં.સ્વ. કુંજલતાબેન જે. ઘોડાદ્રાના પુત્ર તેમજ હેમાક્ષી દેવેન્દ્ર ઘોડાદ્રાના પતિનું દુઃખદ અવસાન થયેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

ચંપકલાલ યાજ્ઞિક

રાજકોટ : ઔદીચ્ય હડીયાણા ચોવીસી બ્રાહ્મણ શ્રી ચંપકલાલ કૃષ્ણલાલ યાજ્ઞિક (ઉ.વ.૮૫) તે શ્રી વિશાલભાઇ ત્થા શ્રીમતિ પ્રતિક્ષાબેન કેદારભાઇ વ્યાસ તથા શ્રી પ્રિતીબેન ચંપકલાલ યાજ્ઞિકનાં પિતાશ્રી તથા જાનકીબેન વિશાલભાઇ યાજ્ઞિકના સસરાનું તા. ૨૩ ને રવિવાર, ઋષીપંચમીના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૨૭ ને ગુરૂવારના રોજ રાખેલ છે. વિશાલ યાજ્ઞિક - ૮૩૨૦૩ ૫૬૮૬૮

રમીલાબેન મહેતા

રાજકોટઃ સ્વ. શશીકાન્ત કસલચંદ મહેતા (વાધર)ના ધર્મપત્ની રમીલાબેન (ઉ.વ. ૮૦) તે ભરતભાઇ, મિતેષભાઇ (સોમીજા માર્કેટીંગ), જાગૃતિબેન સોનલબેનના માતુશ્રી તથા હેમાબેન, હેતલબેન, રોહિતભાઇ દોશી તથા ભરતભાઇ કામદારના સાસુશ્રી અને રાહિલ તથા સોહમના દાદીશ્રી તા. ૨૫ને મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે. વર્તમાન સંજોગોને કારણે લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૨૭ ને ગુરૂવારે સાંજના ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. ભરતભાઇ મહેતા - ૯૮૭૯૦ ૦૮૫૮૬ મિતેષભાઇ મહેતા - ૯૮૯૮૪ ૪૯૦૯૧ રાહીલ મહેતા - ૯૪૦૯૦ ૧૬૮૬૦

ડો. જગદીશભાઇ ઉદાણી

રાજકોટઃ ડો. જગદીશભાઇ એમ. ઉદાણી (ઉ.વ.૭પ) તે ડો. મગનલાલ ધનજીભાઇ ઉદાણીના પુત્ર, સ્વ. ડો. પ્રભાકરભાઇ, ડો. તનસુખભાઇ તથા જયવંતભાઇના નાના ભાઇ તેમજ ડો. રેખાબેનના પતિ તથા નિશિતાબેન અને ડો. વિક્રમભાઇના પિતાશ્રી અને રીમાબેન તથા દેવેનભાઇ અવલાણીના સસરા, અને ડો. વાડીલાલ એ. કોઠારી (મુંબઇ) ના જમાઇ, દેવ તથા દર્શ ના દાદાજી, ભાવીશાના નાના નું તા. ર૪ ના રોજ અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. શોક સંદેશ ફકત વોટ્સએપ દ્વારાઃ ૯૯૭૯૧ ૦૫૫૦૧

રાજેન્દ્રભાઇ

રાજકોટઃ એચજેસ્ટીલવાળા   રાજેન્દ્રભાઇ (ઉ.વ.૬૩) તા. ર૪ને સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકક્રિયા રાખેલ નથી.

નરેન્દ્રભાઇ દવે

રાજકોટઃ ચા.મ. મોઢ બ્રાહ્મણ મુળ હરિપર કેરાળા (મોરબી) હાલ રાજકોટ નિવાસી સ્વ. ભાનુશંકર પોપટલાલ દવેના મોટા પુત્ર નરેન્દ્રભાઈ ભાનુશંકર દવે (ઉ.વ.૫૪) નું દુઃખદ અવસાન તા.૨૪  સોમવારનાં રોજ થયેલ છે. જે ચંદ્રિકાબેન રસીકલાલ ત્રિવેદી, તરૂલતાબેન જયંતિલાલ જાની તથા ગોપાલભાઇ તથા મનીષભાઇના ભાઇ સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૨૭ ને ગુરૂવાર નાં રોજ સાંજે ૪ થી પ તેમનાં સ્થાન મેહુલનગર-૭, 'તંબોળીયા કૃપા' નિલકંઠ સિનેમા પાછળ રાખેલ છે તેમજ હાલનાં સંજોગોને ધ્યાનમાં લઇને લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ગોપાલભાઇ : મો. ૯૮૨૫૩ ૪૦૧૧૭, મનીષભાઇ મો.૯૧૦૬૩ ૭૨૩૪૭

 નિલમબેન લાખાણી

રાજકોટઃ લાખાણી ઓટોમોબાઇલ્સ વાળા કિશોરભાઇ મુળજીભાઇ લાખાણીના ધર્મપત્નિ નીલમબેન (ઉ.વ. ૮૫) તે હિતેનભાઇ ના માતા, સ્વ. રજનીભાઇ તથા અશોકભાઇના ભાભી તથા જૈયલભાઇના કાકીનું તા. ૨૫ને મંગળવારના રોજ દેહવિલય થયેલ છે. લોકીક વહેવાર બંધ રાખેલ છે.

દેવકરણભાઇ પારેખ

રાજકોટઃ સોની દેવકરણભાઇ ગોવિંદજીભાઇ પારેખ (જોલી મશીન ટુલ્સ વાળા) (ઉ.વ.૮૦) તે ડો. મનોજભાઇ (બી.એચ.એમ.એસ), સંજયભાઇ, જીજ્ઞેશભાઇના પિતાશ્રી તે ગોપાલભાઇ ગોવિંદજીભાઇ પારેખના નાનાભાઇ તે વિજયાબેન જમનાદાસ આડેસરાના મોટાભાઇ તથા ધર્મેન્દ્રભાઇ ગોપાલદાસ પારેખ (ઓમ પ્રોપટીંઝ) ના કાકા તથા આડેસરા ઉમેદલાલ મોહનજી (હડમતીયાવાળા)ના જમાઇનું તા.રપ  શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.ર૭ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ મો.-૯૯૨૪૩ ૦૬૬૫૯, ૮૪૬૯૯ ૯૯૧૦૫, -૯૮૨૪૨ ૮૧૭૮૯,  ૯૭૨૭૪ ૦૬૯૦૨ ઉપર શોક સંદેશો પાઠવી શકાશે.

ગોંડલ નિવાસી કિશોરભાઇ આચાર્યનું અવસાનઃ શુક્રવારે ટેલીફોનિક બેસણુ

ગોંડલ : કિશોરભાઇ હરિશ્ચંદ્ર આચાર્ય (મુળ સૌકા, તા. લીંબડી), રહે. ગોંડલ (હાલ) તે નિલેશના પિતા, ચંદ્રકાંતભાઇ (રાજકોટ) અનિલભાઇ (લીંબડી)ના નાના ભાઇ, તથા રાજુભાઇ આચાર્ય (મોરબી)ના મોટા ભાઇનું તા. રપ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ર૮ ને શુક્રવારે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ચુનીલાલ ગાંધી

રાજકોટઃ ચુનીલાલ કરશનદાસ ગાંધી (ઉ.વ.૯૭) (મૂળ જામકંડોરણા હાલ સુરત) તે સુરેશભાઈ, અરવિંદભાઈ, શૈલેષભાઈ, મીનાબેન પારેખ તેમજ નીતાબેન ગાજરીયાના પિતાશ્રી ગૌરવના દાદા, સ્વ.ગોપાલદાસ વી. આશરના બનેવી તા.૨૬ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. હાલના સંજોગો મુજબ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૭ સાંજે ૪ થી ૬ સુરેશભાઈ મો.૯૬૩૮૫ ૦૨૮૪૮

હર્ષદરાય જોષી

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મવડી નિવાસી હાલ રાજકોટ સ્વ.અમૃતલાલ ભગવાનજી જોષીના પુત્ર હર્ષદરાય (ઉ.વ.૭૮) (નિવૃત એસ.ટી. કર્મચારી) તે સંજયભાઈ, વિપુલભાઈ અને હિનાબેનના પિતાશ્રી, તથા જીત, હેત અને અંશના દાદા, તેમજ સ્વ.કુસુમબેન જયંતિલાલ જોષી અને ઉષાબેન ભદ્રશંકર ભટ્ટના ભાઈ, તેમજ સ્વ.ગિરીજાશંકર હિરજીભાઈ ભટ્ટ (કોઠારીયા)ના જમાઈનું તા.૨૫ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તથા ઉઠમણું તા.૨૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. સંજયભાઈ મો.૯૮૭૯૪ ૯૧૯૦૮, વિપુલભાઈ મો.૯૯૦૪૮ ૧૩૮૯૨, કૌશીકભાઈ ભટ્ટ મો.૯૮૨૫૬ ૧૯૫૩૦, કિશોરભાઈ મો.૭૩૮૩૮ ૯૦૫૪૪, રાજેશભાઈ મો.૯૨૨૮૬ ૩૧૮૨૭

વિદ્યાબેન ભટ્ટ

રાજકોટ : ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ સ્વ. સુરેન્દ્રભાઇ પ્રિતમલાલ ભટ્ટના ધર્મપત્ની વિદ્યાબેન સુરેન્દ્રભાઇ ભટ્ટ (ઉવ.૮૨) તે હિતેષભાઇ, નિરંજનાબેન, મુકેશભાઇ, બિનાબેનના માતૃશ્રી તથા સ્વ. દિલિપભાઇ, સ્વ. અરવિંદભાઇ, રણજીતભાઇ, કિશોરભાઇ, ગીરીશભાઇ, અશોકભાઇના ભાભી તથા સ્વ. હષર્દભાઇ કલ્યાણજીભાઇ ત્રિવેદીનું તા.૨૬ના રોજ અવસાન થયેલ છે.  હાલની કોરોનાની મહામારી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. તેમનુ ટેલીફોનીક બેસણું તા. ૨૭ને ગુરૂવારે સાંજના ૪ થી ૬ સુધી રાખવામાં આવેલ છે. મો.નં. ૯૭૭૩૦ ૧૭૫૫૩, ૯૬૩૮૯ ૪૧૦૯૪  હિતેષભાઇ ૯૭૨૭૨  ૦૪૩૦૧, ૮૩૨૦૯ ૧૧૩૪૦, મુકેશભાઇ ૭૦૪૬૩ ૯૧૬૨૬.

જયેન્દ્રકુમાર વૈદ્ય

રાજકોટ : દશા સોરઠીયા વણિક કુતિયાણા વાળા હાલ રાજકોટ જયેન્દ્રકુમાર હિરાચંદ વૈદ્ય (માર્કેટીંગ યાર્ડ રાજકોટ)ના પુત્ર હાર્દિકભાઇ (ઉવ.૩૬) તે કૃષાંતના મોટાભાઇ તથા વિહાનના પિતા તથા  લાલજીભાઇ ગુપ્તા-અલ્હાબાદવાળાનાં જમાઇનું તા.૨૫નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૨૭ના બપોરે ૪:૩૦ થી ૬:૦૦ કલાકે રાખેલ છે.  લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મો.નં. જયેન્દ્રભાઇ વૈદ્ય  ૯૯૯૮૮ ૭૦૦૦૩, કૃષાંત વૈદ્ય ૭૬૦૦૦ ૦૭૮૦૦, નિકુંજ વૈદ્ય ૭૨૦૩૮ ૧૫૭૫૮, પ્રદિપ વૈદ્ય ૬૩૫૨૪ ૩૫૫૦૮.