Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.ર-ર-ર૦ર૧ મંગળવાર
પોષ વદ-પ,
કુમાર યોગ રર-૩ર સુધી
સિદ્ધિયોગ ૧૬-ર૦ સુધી રવિયોગ પ્રારંભ રર-૩ર થી
બુધનો અસ્‍ત
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-કન્‍યા
મંગળ-મેષ
બુધ-કુંભ
ગુરૂ-મકર
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-ર૭,
સૂર્યાસ્‍ત-૬-૩૪
જૈન નવકારશી-૮-૧પ
ચંદ્ર રાશિ- કન્‍યા (પ.ઠ.ણ)
નક્ષત્ર-હસ્‍ત
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૮ થી અભિજીત-૧૩-ર૩ સુધી ૧૦-૧૪ થી ચલ-લાભ-અમૃત ૧૪-ર૪ સુધી ૧પ-૪૮ થી શુભ ૧૭-૧૧ સુધી ર૦-૧૧ થી લાભ ર૧-૪૮ સુધી, ર૩-ર૪ થી શુભ રપ-૦૧ સુધી
શુભ હોરા
૯-૧૮થી ૧ર-૦પ સુધી, ૧૩-૦૧થી ૧૩-પ૩ સુધી, ૧પ-૪૮થી ૧૮-૭પ સુધી, ૧૯-૩૯ થી ર૦-૪૦ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં જયારે શનિ જન્‍મ લગ્નથી બીજા સ્‍થાનમાંથી પસાર થાય છે ત્‍યારે જીવનમાં મહત્‍વના પરિવર્તનો આવી શકે છે. અહીં શનિની દ્રષ્‍ટીનો પણ વીચાર કરવો. શનીની સામાન્‍ય દ્રષ્‍ટિ ત્રીજા સ્‍થાન ઉપર પણ સાતમા સ્‍થાન ઉપરની દ્રષ્‍ટિ અને દશમાં સ્‍થાન ઉપર દ્રષ્‍ટિ પડે છે. હવે જો પ્રથમ સ્‍થાનનો વિચાર કરીએ તો સહુથી મહત્‍વનું સ્‍થાન પ્રથમ સ્‍થાન છે. હવે ત્રીજાુ સ્‍થાન સાતમુ સ્‍થાન અને દશમુ કેન્‍દ્ર સ્‍થાન ખુબ જ મહત્‍વની છે. જો દરેક સ્‍થાનની મહત્‍વતા રહેલી છે. હવે શનિની દ્રષ્‍ટીનો વિચાર કરીએ તો જન્‍મનો શનિ શનિ ગ્રહ કંઇ રાશિનો છે તેનો વિચાર કરવો અને શનિ ગ્રહ સાથે બીજા ગ્રહોના કનેકશનનો પણ વિચાર કરવો.