Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર-૬-ર૦ર૧ બુધવાર
વૈશાખ વદ-૮
કાલાષ્ટમી
મંગળ કર્ક રાશિમાં પ્રવેશ-પંચક
બુધ વૃક રાશિથી વૃષભમાં
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-કુંભ
મંગળ-મિથુન
બુધ-મિથુન
ગુરૂ-કુંભ
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્ત-૭-રપ
જૈન નવકારશી- ૬-પર
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શતતાપ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૪ થી લાભ-અમૃત-૯-ર૪ સુધી, ૧૧-૦પ થી શુભ-૧ર-૪પ સુધી, ૧૬-૦૬ થી ચલ-લાભ-૧૯-ર૬ સુધી, ર૦-૪૬ થી શુભ-અમૃત-ચલ
ર૪-૪પ સુધી
શુભ હોરા
૬-૦૪ થી ૮-૧૭ સુધી,
૯-ર૪ થી ૧૦-૩ર સુધી,
૧ર-૪પ થી ૧૪-પ૯ સુધી
૧૪-પ૯ થી ૧૬-૦૬ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો બુધ સ્વગૃહી હોય એટલે કે કન્યા રાશીમાં કે મિથુન રાશિમા હોય તો પોતાની રાશિનો કહેવાય છે. અહીં બુધ હમેંશા સૂર્યની નજીક જોવા મળે છે. તો કયારેક સૂર્ય બુધ એક રાશિમા પણ હોઇ શકે છે. બુધ પ્રધાન વ્યકિત પાસે શબ્દોનો ભંડાર જોવા મળે છે. અથવા તો ફકત વાતો કરીને કમાણી કરતા હોય છે. કયારેક બુધ સ્વગૃહી હોવા છતાં પણ વ્યકિતની અંદર બુધી પ્રતિભા ઓછા હોય છે. બુધની સાથે શુક્ર હોય તો આવી વ્યકિતઓની વાણી ખુબ જ પ્રભાવશાળી હોય છે. આર્ટ - સંગીત ક્ષેત્રે સારી સફળતા મેળવે છે. ખાવાના શોખીન હોય છે સૂર્ય બળવાન હોય તો સમાજમાં માન પ્રતિષ્ઠા ખૂબ જ સારા હોય છે.