Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.ર-૬-ર૦રર ગુરૂવાર
જેઠ સુદ-૩
રંભા ત્રીજ
મહારાણા પ્રતાપ દિન
સિધ્‍ધી યોગ ૧૬-૦૪થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મિથુન
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્‍ત-૭-રપ
જૈન નવકારશી- ૬-પર
ચંદ્ર રાશિ- મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-આદ્રા
રાહુ કાળઃ૧૪-રપથી ૧૬-૦૬સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૧૮થી૧૩-૧ર સુધી
૬-૦૪ થી શુભ ૭-૪૪ સુધી
૧૧-૦પ ચલ લાભ અમૃત ૧૬-૦૬ સુધી ૧૭-૪૬ થી શુભ-અમૃત-ચલ રર-૦૬ સુધી
શુભ હોરા
૬-૦૪ થી ૭-૧૧ સુધી,
૯-ર૪ થી ૧ર-૪પ સુધી,
૧૩-પર થી ૧૪-પ૯ સુધી
૧૭-૧ર થી ર૦-૧૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જયોતિષ શાષાએ વિશ્વાસનું શાષા છે અને આપણા ઋષીમુનીએ બનાવેલ છે. અહીં કોઇ ચમત્‍કારમાં ન પડવું કોઇ વશીકરણ જેવુ નથી હોતુ પણ વ્‍યકિત જયારે લાલચમાં આવે છે. ત્‍યારે આવી વાતોમાં ફસાઇ જાય છે. અહીં જન્‍મના ગ્રહોને ધ્‍યાનમાં લઇને નિર્ણયો લેવા લવ મેરેજના યોગ છે કે કેમ ? તે તમારી જન્‍મકુંડલી ઉપરથી જાણી શકાય છે. જો આવા યોગ ન બનતા હોય તો કોઇને કોઇ અવરોધો રહે અહીં ઇશ્વર ઉપર શ્રધ્‍ધા રાખીને ઇશ્વરનું સ્‍મરણ કરવું જયોતિષની લાઇનમાં ઘણુ બધુ ડીંડક ચાલે છે અને લોકો માનસીક રીતે અને આર્થિક રીતે છેતરાય છે. ઘણી વખત તો દેણુ કરીને વિધી વિધાન કરાવે છે અને પછી જીવનમાં હતાશા સિવાય કશુ નથી રહેતું.