Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૪-૩-ર૦ર૩ શનિવાર
ફાગણ સુદ ૧ર
શનિ પ્રદોષ
ગોવિંદ બારસ
સ્‍થિર યોગ ૧૮-૪૧થી સૂર્યોદય
રવિયોગ ૧૮-૪૧ થી ૩૦-ર૬
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-કર્ક
મંગળ-વૃષભ
બુધ-કુંભ
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૦૭
સૂર્યાસ્‍ત- ૬-૫૦
જૈન નવકારશી- ૭-૫૫
ચંદ્ર રાશિ કર્ક (ડ. હ.)
નક્ષત્ર-પુષ્‍પ
રાહુ કાળ ૧૦-૦૩ થી ૧૧-૩૧
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૩૫ થી ૧૩-૨૨ સુધી ૮-૩૫ થી શુભ ૧૦-૦૩ સુધી
૧૨-૫૯ થી ચલ-લાભ-અમૃત
૧૭-૨૩ સુધી ૧૮-૫૦ થી લાભ
૨૦-૨૨ સુધી ર૧-૫૪ થી
શુભ-અમૃત-ચલ-ર૩-૨૬ સુધી
શુભ હોરા
૮-૦૬ થી ૯-૦૪ સુધી ૧૧-૦૨ થી ૧૩-૫૭ સુધી ૧૪-૫૬ થી ૧પ-૫૫ સુધી, ૧૭-૫૨ થી ર૦-૫૩ સુધી
બ્રહ્માંડના સીતારા
ઘણા લોકોને જીવનમાં સફળતા મેળવવી છે. તે સારી વાત છે પણ સફળતા મેળવવા શું કરવું જોઇએ જેથી ચોકકસ સફળતા મળી શકે તે બાબતની જાણકારી મેળવવી જોઇએ કંઇ લાઇનથી લાભ રહે અને કયાં સમય દરમ્‍યાન તકેદારી કેળવવી જોઇએ જન્‍મ સમયે ચંદ્ર કયાં નક્ષત્રમાં હતો અને તે સમયના ગ્રહોને ધ્‍યાનમાં લેવા જન્‍મના ગ્રહોની સાથે સાથે મહાદશાને પણ ખાસ ધ્‍યાનમાં લેવી જોઇએ ઘણા લોકો સામાન્‍ય રીતે દશમાં સ્‍થાનમાં શુક્ર હોય તો હોટલ લાઇન વગેરે જેવી લાઇનમાં સફળતા મળશે તેવુ ફળકથન કરે છે પણ તેવુ નથી બનતુ જેથી જયોતિષ શાષા ઉપરથી લોકોનો વિશ્વાસ રહેતો નથી. પ્રોપર માર્ગદર્શન મેળવવું.