Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૧
તા.પ-૧-ર૦ર૧ મંગળવાર
માગસર વદ૭-ભદ્રા-૧૬-પ૮ સુધી, રવિયોગ-૧૮-ર૧ સુધી
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-કન્યા
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-વૃશ્ચિક
શનિ-વૃષભ
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૯,
સૂર્યાસ્ત-૬-૧૪
જૈન નવકારશી-૮-૧૭
ચંદ્ર રાશિ-કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-ઉત્તરા ફાલ્ગુની
દિવસ-૧૬-પ૧ પછી શુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૧થી અભિજીત-૧૩-૧૪ સુધી,
૧૦-૧૧થી ચલ-લાભ-અમૃત-૧૪-૧૩ સુધી, ૧પ-૨૪થી શુભ-૧૩-પપ સુધી, ૧૯-પપથી લાભ-ર૧-૩૪ સુધી, ર૩-૧૩થી શુભ-ર૪-પ૩ સુધી
શુભ હોરા
૯-૧૭થી ૧૧-પ૯ સુધી, ૧ર--પરથી ૧૩-૪૩ સુધી, ૧પ-૩૪ થી ૨૮-૧૬ સુધી ૧૯-રર થી ર૦-ર૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલી ઉપરથી વ્યકિતનું વ્યકિતત્વ કેવું હશે તે જાણી શકાય તે ઉપરાંત સગાઇ બાબત રાશિમેળ કરવો યુવક યુવતિના મા-બાપ કેટલા સમજદાર છે તે પણ ખાસ ધ્યાનમાં લેવું બંનેના ગુરૂનું બળ કેટલું મલે છે તે પણ ધ્યાનમાં લેવું સગાઇ નક્કી કરતા પહેલા વ્યકિતની સાથે ત્રણ-ચાર મીટીંગ પણ કરવી કોઇ એક વખત મળીને નિર્ણયો ન લેવા ફકત ગ્રહો મળે છે, એટલે લગ્નજીવન સારૂ ચાલશે તેવું પણ ન માનવું કારણ કે યુવકના માતા પિતા કે કન્યાના માતા-પિતાનો સ્વભાવ કેવો છે તે ઉપરાંત ખાસ કરીને યુવકના મા-બાપ એ સમજદાર હશે અને લાગણીઓ વાળા હશે તો જરૂરથી લગ્ન જીવન સારૂ જશે. રોજ સૂર્ય નમસ્કાર કરવા અને અને પોતાની અંગત બુદ્ધિનો પણ ઉપયોગ કરવો.