Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. પ-૧૧-ર૦ર૧,શુક્રવાર
કારતક સુદ-૧
વિક્રમ સંવત ર૦૭૮ પ્રારંભ
નૂતન વર્ષારંભ
બલિ પ્રતિપદા - ગોવર્ધન પૂજા
અન્નકુટ
વિંછૂડો ર૧-૦પ થી
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-તુલા
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-પ૪,
સૂર્યાસ્‍ત-૬-૦૬,
જૈન નવકારશી- ૭-૪ર
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
ર૧-૦પ થી વૃヘકિ (ન.ય.)
નક્ષત્ર-વિશાખા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૦૮ થી અભિજીત ૧ર-પ૩ સુધી
૬-પ૪ થી ચલ-લાભ-અમૃત
૧૧-૦૬ સુધી, ૧ર-૩૦ થી શુભ-૧૩-પ૪ સુધી, ૧૬-૪ર થી
ચલ ૧૮-૦૬ સુધી ર૧-૧૮ થી
લાભ રર-પપ સુધી
શુભ હોરા
૬-પ૪ થી ગુરૂ ૯-૪ર સુધી, ૧૦-૩૮ થી ૧૧-૩૪ સુધી, ૧૩-ર૬ થી ૧૬-૧૪ સુધી ૧૭-૧૦ થી ૧૮-૦૬ સુધી,
બ્રહ્માંડના સીતારા
આજે વિક્રમ સંવત ર૦૭૮ નો આરંભ થશે અને નવા વર્ષની શરૂઆત થશે નવા વર્ષની લોકો એક - બીજાને શુભેચ્‍છા પાઠવશે કે નવુ વર્ષ ખુબ જ સારૂ જાય આજના દિવસે કોઇ પણ સારૂ કાર્ય કરવાની ઇચ્‍છા રાખવાથી જરૂર લાભ મળશે અને જીવનમાં પ્રગતિ થશે. આજના મંગલ દિવસે તમામ વાંચકોને નવા વર્ષની શુભેચ્‍છા આજથી શરૂ થતુ નવુ વર્ષ જીવનમાં ઉત્‍સાહ સૂખ-શાંતિ આપે તંદુરસ્‍તી આપે વિશ્વ કલ્‍યાણ થાય દેશ અને વિશ્વમાં સુખ શાંતિ રહે તેવી ઇશ્વરને પ્રાર્થના સાથે કુમારભાઇ ગાંધીના નવા વર્ષની શુભેચ્‍છા શકય તેટલી લોકોને મદદ કરવી રોજ સૂર્ય નમસ્‍કાર કરવા.