Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૬-૮-ર૦રર શનિવાર
શ્રાવણ-સુદ-૯
બગીચા નોમઃ વિંછૂડો ૧ર-૦૪થી
શ્રીનાથજીનો મહોત્‍સવ
શુક્ર કર્કમાં - રવિયોગ ૧૭-પરથી
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-તુલા
મંગળ-મેષ
બુધ-સિંહ
ગુરૂ-મીન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૬-ર૧
સૂર્યાસ્‍ત- ૭-ર૩
જૈન નવકારશી- ૭-૦૯
ચંદ્ર રાશિ - તુલા (ર.ત.)
નક્ષત્ર-વિશાખા
રાહુ કાળ ૯-૩૭ થી ૧૧-૧પ
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-ર૭ થી ૧૩-૧૯ સુધી ૭-પ૯ થી શુભ ૯-૩૭ સુધી
૧ર-પ૩ થી ચલ-લાભ-અમૃત
૧૭-૪૬ સુધી ૧૯-ર૩ થી લાભ
ર૦-૪૬ સુધી રર-૦૮ થી
શુભ-અમૃત-ચલ ર૬-૧પ સુધી
શુભ હોરા
૭-ર૭ થી ૮-૩ર સુધી ૧૦-૪ર થી ૧૩-પ૮ સુધી ૧પ-૦૩ થી ૧૬-૦૮ સુધી, ૧૮-૧૮ થી ર૧-૧૩ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મના ગ્રહોમાં જો જન્‍મના ચંદ્ર ઉપરથી રાહુનુ ભ્રમણ ચાલુ થાય ત્‍યારે વ્‍યકિતની અંદર કન્‍ફયુઝન અને મહત્‍વ કાંક્ષાઓમાં વધારો થાય છે. સ્‍વભાવમાં તનાવ જોવા મળે છે. આવા સમયે મહત્‍વકાંક્ષાઓને કાબુમાં રાખવી અને કોઇ મહત્‍વના નિર્ણયો બાબત ઉતાવળ ન કરવી અહીં જન્‍મ લગ્ન કંઇ રાશિનું છે તે પણ ખાસ જોવું શુભત્‍વ ધરાવતી વ્‍યકિતન સારૂ માર્ગદર્શન લેવું અંધ શ્રધ્‍ધામાં ન જ પડવું આર્શિવાદ અને શુભેચ્‍છા જીવનમાં જરૂર થી સારો બદલાવ લાવી શકે છે. રોજ હનુમાનજીના દર્શન કરવા ઇશ્વર પ્રત્‍યે શ્રધ્‍ધા રાખવી રોજ પક્ષીને ચણ નાખવું શનિની પનોતી હમેંશા નુકશાન જ કરશે તેવું પણ ન માનવું પનોતી લાભ પણ આપે છે.