Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૬-૧૨-ર૦રર મંગળવાર
માગસર સુદ ૧૪
વૃધ્‍ધિતિથી છે
રવિયોગ પ્રારંભ ૮-૩૯ થી
આજના ગ્રહો
સૂર્ય-વૃષિક
ચંદ્ર-મેષ
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-મીન
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૧૪
સૂર્યાસ્‍ત-૬-૦૧
જૈન નવકારશી- ૮-૦ર
ચંદ્ર રાશિ- રાશિ મેષ (અ.લ.ઇ.)
૧પ-૦૪ થી વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-ભરણી
રાહુ કાળ ૧પ-ર૦થી ૧૬-૪૧સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૧૬ થી ૧ર-પ૯ સુધી ૯-૫૬ થી ચલ-લાભ-અમૃત
૧૩-પ૯ સુધી ૧પ-૨૦ થી
શુભ ૧૬-૪૧ સુધી ૧૯-૪૧ થી લાભ ર૧-ર૦ સુધી રર-પ૯ થી શુભ -અમૃત-ચલ ર૪-૩૮ સુધી
શુભ હોરા
૯-૦ર થી ૧૧-૪૪ સુધી,
૧ર-૩૮ થી ૧૩-૩ર સુધી,
૧પ-ર૦ થી ૧૮-૦ર સુધી
૧૯-૦૮ થી ર૦-૧૪ સુધી
બ્રહ્માંડના સિતારા
દરેક વ્‍યકિતઓને જીવનમાં સારી સફળતા જોઇએ છે અને તે સારી વાત છે. પણ સફળતા માટે યોગ્‍ય મહેનત અને તેની સાથે યોગ્‍ય મહેનત કરવી જોઇએ સફળતા માટે કોઇ શોર્ટ કટ અપનાવે છે અને પછી પરેશાની ઉભી થાય છે. ઘણા જન્‍મ કુંડલીમાં જયારે રાહુ કે શનિની ચાલ અનુકુળ ન હોય તેવા સમયે વ્‍યકિતએ કોઇ નવુ જોખમ ન લેવું નોકરી બદલાવવામાં પણ ગ્રહોની સ્‍થિતિને સમજવી થોડા વધુ પૈસા મળતા હોય છતા પણ નોકરી બદલવામાં સમજદારી કેળવવી રોજ હનુમાનજીના દર્શન કરવા. પોતાની શકિત પ્રમાણે દાન-પુન કરવું. ધંધામાં સમજદારી પૂર્વક સાહસ કરવું.