Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨ર
તા. ૭-૧-ર૦રર,શુક્રવાર
પોષ સુદ-પ
વ્યતિપાત ૧૩-૧ર સુધી
પંચક
રવિ યોગ ૩૦-ર૦ સુધી
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-કુંભ
મંગળ-વૃશ્ચિક
બુધ-મકર
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-ર૯,
સૂર્યાસ્ત-૬-૧૬,
જૈન નવકારશી- ૮-૧૭
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
ર૪-૧૬ થી મીન(દ. ચ. ઝ. થ.)
નક્ષત્ર-પૂર્વાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩રથી વિજય મુર્હુત ૧૩-૧પસુધી
૭-ર૯ થી ચલ-લાભ-અમૃત
૧૧-૩ર સુધી, ૧ર-પ૩ થી શુભ-૧૪-૧૪ સુધી, ૧૬-પ૬ થી
ચલ ૧૮-૧૭ સુધી ર૧-૩પ થી
લાભ ર૩-૧૪ સુધી
શુભ હોરા
૭-ર૯ થી ગુરૂ ૧૦-૧૧ સુધી,
૧૧-૦પ થી ૧૧-પ૯ સુધી,
૧૩-૪૭ થી ૧૬-ર૯ સુધી
૧૭-ર૩ થી ૧૮-૧૭ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્મ લગ્નમાં જો ચંદ્ર-રાહુ એક જ રાશિમાં હોય તો આવી વ્યકિત જીદદી પ્રકૃતિની હોય છે તે ઉંપરાંત જો જન્મનો બુધ સ્વગ્રહી હોય તો ધર્મના નામે ધંધો કરે છે. અને તેમાંથી સારી આવક ઉંભી કરી શકે છે. ઘણા લોકો ધાર્મિકનો અર્થ નથી સમજતા અને જેને લઇને અંધવિશ્વાસ અંધ શ્રધ્ધામાં ડૂબી જાય છે. રોજ ઓમ નમઃ શિવાયના જાપ કરવા કોઇ પણ કાર્ય કરતા પહેલા થોડુ વ્યવસ્થિત વિચારવું પોતાની ઉંપર અને ઘરના સભ્યો ઉંપર વિશ્વાસ રાખવો વધુ પડતી મહત્વકાંક્ષાને લઇને પણ જીવનમાં તકલીફો આવી શકે છે. જેથી વ્યવસ્થિત વ્યકિતનું માર્ગદર્શન લેવું.