Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૭-પ-ર૦રર શનિવાર
વૈશાખ સુદ-છઠ્ઠ
ચંદન છઠ્ઠ
બહુસ્‍મરણા પાટોત્‍સવ
રવિયોગ ૧ર-૧૮ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-કર્ક
મંગળ-કુંભ
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૬-૧૩
સૂર્યાસ્‍ત- ૭-૧૩
જૈન નવકારશી- ૭-૦૧
ચંદ્ર રાશિ- કર્ક (ડ. હ.)
નક્ષત્ર-પુનવેલ
રાહુ કાળ ૯-ર૮ થી ૧૧-૦૬
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજિત ૧ર-૧૭ થી ૧૩-૧૦ સુધી ૭-પ૦ થી શુભ ૯-ર૮ સુધી
૧ર-૪૪ થી ચલ-લાભ-અમૃત
૧૭-૩૭ સુધી ૧૯-૧પ થી લાભ
ર૦-૩૭ સુધી ર૧-પ૯ થી શુભ- અમૃત ર૪-૪૩ સુધી
શુભ હોરા
૭-૧૮ થી ૮-ર૩ સુધી ૧૦-૩૩ થી ૧૩-૪૯ સુધી ૧૪-પ૪ થી ૧પ-પ૯ સુધી, ૧૮-૦૯ થી ર૧-૦૪ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મકુંડલીમાં જો કેન્‍દ્ર સ્‍થાનમાં શનિ હોય તો આવી વ્‍યકિતની વૃત્તિ આળસુ હોય છે પણ જો, તે આળસવૃતિ દૂર કરીને પોતાના રોજીંદા કાર્યને વળગી રહે અને ઇમાનદારી પૂર્વક કાર્ય કરે તો તે જીવનમાં ખુબ જ આગળ વધી શકે છે. આ કોલમ લોકોને ખુબ જ ગમે છે તેની સાથે વાંચકો પણ ખુબ જ સર્તક થઇ ગયા છે. અમારી કોઇ નાની ભૂલને પણ પકડી લ્‍યે છે અને અમારા ઉપર ફોન આવે છે જેમ કે કયારેક સૂર્યોદય સૂર્યાસ્‍તમાં એક મીનીટનો ફેર હોય શકે છે તો ઘણા લોકોને શુભ કેન્‍દ્રમાં હોવા છતાં કામ નથી મળતુ તેનુ કારણ જન્‍મના બીજા ગ્રહો હોઇ શકે જેથી આ કોલમ વાંચતા લોકોને માટે ધન્‍યવાદ દેવા પડે વાંચકો જ અમારા માટે મહત્‍વના રહે છે. (ક્રમશ)