Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૮-૬-ર૦રર બુધવાર
જેઠ સુદ-૮
દુર્ગાષ્‍ટમી
રવિયોગ ૧ર-૪૦ સુધી
રવિયોગ ર૮-૩૧ થી શરૂ
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-સિંહ
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૩,
સૂર્યાસ્‍ત-૭-ર૭
જૈન નવકારશી- ૬-પ૧
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
૧૦-૦૩ થી કન્‍યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-ઉત્તર ફાલ્‍ગુની
રાહુ કાળ ૧ર-૪૬થી ૧૪-ર૭સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૩ થી લાભ-અમૃત ૯-રપ સુધી
૧૧-૦પ થી શુભ ૧ર-૪૬ સુધી
૧૬-૦૭ થી ચલ-લાભ ૧૯-ર૯ સુધી ર૦-૪૮ થી શુભ-અમૃત-ચલ
ર૪-૪૬ સુધી
શુભ હોરા
૬-૦૩ થી ૮-૧૮ સુધી,
૯-રપ થી ૧૦-૩ર સુધી,
૧૪-૪૬ થી ૧૬-૦૭ સુધી
૧૭-૧૪ થી ૧૮-ર૧ સુધી
બ્રહ્માંડના સિતારા
મારે વાંચકોને કહેવાનું કે સમયને તમારે સાચવી લેવો પડશે તકલીફો વાળો સમય પણ પસાર થઇ જશે. અંધ-શ્રધ્‍ધામાં ન જ પડવું જયોતિષ પાસેથી માર્ગદર્શન મેળવવુ અને સમજીને વ્‍યકિત પાસે જવું સગાઇ-લગ્ન ન થવા અથવા લગ્ન જીવનમાં ગેર સમજો એ બધી તકલીફો માટે શું કરવું નોકરીમાં કાર્યભાર રહેતો હોય તો શું કરવું - ધંધામાં મંદી હોય તો શું કરવું શુ વિધિ કરવાથી ધંધામાં કોઇ ફેરફારો થઇ શકે છે. આત્‍મ વિશ્વાસ વધારવો અંધ શ્રધ્‍ધામાં ન પડવું રોજ સવારે વહેલા ઉઠીને સૂર્ય નમસ્‍કાર કરવાગાયત્રી મંત્ર બોલવો જન્‍માક્ષરમાં કયો સમય સારો અને કયો સમય ધ્‍યાન રાખવા જેવો છે. તેની જાણકારી મેળવવી.