Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૮-૮-ર૦ર૦,શનિવાર
શ્રાવણ વદ-પ,પંચક-નાગપંચમી, વજ મૂશળ યોગ-૧૬-૧રથી બુધનો અસ્ત પૂર્વ,
સૂર્ય-કર્ક
ચંદ્ર-કુંભ
મંગળ-મીન
બુધ-કર્ક
ગુરૂ-ધન
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૨૩,
સૂર્યાસ્ત-૭-ર૨
જૈન નવકારશી-૭-૧૧
ચંદ્ર રાશિ-મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-ઉત્તરાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૦૦થી ૯-૩૮ સુધી, શુભ, ૧ર-પરથી ચલ-લાભ-અમૃત-૧૭-૪૪ સુધી, ૧૯-રર થી લાભ-ર૦-૪૪ સુધી, રર-૦૭થી શુભ-અમૃત-ચલ-ર૬-૧પ સુધી,
શુભ હોરા
૭-ર૮થી ૮-૩૩ સુધી, ૧૦-૪ર થી ૧૩-પ૭ સુધી, ૧પ-૦ર થી ૧૬-૦૭ સુધી, ૧૮-૧૭થી ર૧-૧ર સુધી,
બ્રહ્માંડના સિતારા
આજના દિવસે નાગ પંચમીનું વ્રત કરતા હોય અને ભોજનમાં ઠંડી વસ્તુ જમવામાં લેતા હોય છે પોતાની શ્રદ્ધા પ્રમાણે વ્રત કરતા હોય છે અને મહાદેવની પૂજા કરવામાં આવે છે પોતાની શકિત પ્રમાણે દાન-પુન કરવું. જન્મકુંડલીમાં જો કેન્દ્રમાં રાહુ હોય તો આવી વ્યકિતઓએ કોઇ અંધશ્રદ્ધામાં ન પડવું. રોજ ૐ નમઃ શિવાયના જાપ કરવા, જરૂરીયાત વાળી વ્યકિતઓને મદદ કરવી. જન્મકુંડલીમાં બધા ગ્રહોનું અવલોકન કરાવવું અને જીવનમાં શું બદલાવ કરવો પડશે તે બાબતની જાણકારી મેળવવી. શનિ કે રાહુ નુકશાન જ કરે છે તેવું ન માનવું. શનિ અને રાહુ પણ જબરજસ્ત રાજયોગ બનાવે છે. ગ્રહોની ચાલને સમજવી-શેર સટ્ટામાં કયારે તકલીફો આવી શકે છે. કયારે નાણાકીય મુશ્કેલી રહેશે તેની જાણકારી મેળવવી.