Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૯-જુલાઇ - ર૦ર૧ શુક્રવાર
જેઠ વદ-૩૦
દર્શ અમાસ
અમાવાસ્યા વૃધ્ધિ તિથિ
અન્યાધાન-
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મિથુન
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧૦,
સૂર્યાસ્ત-૭-૩૩
જૈન નવકારશી- ૬-પ૮
ચંદ્ર રાશિ- મિથુન (ક.છ.ધ)
નક્ષત્ર - આદ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-રપ થી ૧૩-૧૯ અભિજીત
૬-૧૧ થી ચલ-લાભ-અમૃત
૧૧-૧ર સુધી, ૧ર-પર થી શુભ-૧૪-૩ર સુધી, ૧૭-પ૩ થી -ચલ-૧૯-૩૪ સુધી, રર-૧૩ થી -લાભ-ર૩-૩૩ સુધી
શુભ હોરા
૬-૧૧ થી ૯-૩૧ સુધી, ૧૦-૩૮ થી ૧૧-૪પ સુધી, ૧૩-પ૯ થી ૧૭-ર૦ સુધી, ૧૮-ર૭ થી ૧૯-૩૪ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં સામાન્ય રીતે જયોતિષના શોખીનો એવુ જાણતા હોય છે કે જો જન્મના સૂર્યની સાથે રાહુ હોય તો આવા ગ્રહોને સારા ગ્રહો નથી તેવું કહેવામાં આવે છે. આ વાત થઇ ચોપડીયા વાંચનની પણ જો આવા ગ્રહો હોવા છતાં પણ જો આવી વ્યકિતને ધંધાકીય રીતે ખૂબ જ સારૂ હોય તો શું સમજવું અહિં મારા વર્ષોના અનુભવ પછી મારા જોયેલા એવુ આવેલ છે કે આ ગ્રહો પણ રાજયોગ બનાવે છે. અહીં આ સ્થાનમાં જે રાશિ આવે છે તેની મહાદશા અને તેની અત્તર દશાને ધ્યાનમાં લેવી જેથી કયો સમય સારો રહેશે તે બાબત નકકી થઇ શકે કોઇ અંધ શ્રધ્ધામાં ન જ પડવું વહેમની કોઇ દવા નથી હોતી જેથી જન્માક્ષર બનાવવામાં સમજદારી કેળવવી.