Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૯-૧૦-ર૦ર૦,શુક્રવાર
અધિક આસો વદ-૭
કાલાષ્ટમી,
દગ્ધયોગ-૧૭-પ૦થીસૂર્યોદય,
સૂર્ય-કન્યા
ચંદ્ર-મિથુન
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪ર
સૂર્યાસ્ત-૬-રપ
જૈન નવકારશી-૭-૩૦
ચંદ્ર રાશિ- મિથુન (ક.છ.ઘ.)
નક્ષત્ર-પુનર્વસુ
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હત ૧ર-૧૦થી ૧ર-પ૭ સુધી, ૬-૪રથી ચલ-લાભ-અમૃત-૧૧-૦૬ સુધી, ૧ર-૩૪થી શુભ-૧૪-૦ર સુધી, ૧૬-પ૯થી ચલ-૧૮-ર૬ સુધી, ર૧-૩૦થી લાભ-ર૩-૦ર સુધી,
શુભ હોરા
૬-૪ર થી ૯-૩૮ સુધી,
૧૦-૩૭થી ૧૧-૩પ સુધી,
૧૩-૩રથી ૧૬-ર૮ સુધી,
૧૭-ર૭થી ૧૮-ર૬ સુધી
બ્રહ્માંડના સિતારા
જયોતિષની જાહેરાતમાં કે સામાન્ય રાશિ ફળ જે તમોને કદાચ ન લાગુ પડતું હોવા છતાં તમો તે સતત સાંભળતા રહો છો જેને લઇને તમારા મનમાં એક જાતનો ભ્રમ ફસાઇ છે અને તે ભ્રમ ડરમાં ફેલાઇ જાય છે. નાના બાળકો જે જાણવામાં કદાચ ઉંમર પ્રમાણે નબળા હોય તો તેમને નંગ પહેરવાની સલાહ અપાય છે અને પછી જો નંગ પહેરાવવામાં આવે તો તેની જીંદગી બગડી જાય છે. કારણ કે નંગ પહેરવાથી શું થાય-વાંચવાનું બંધ કરે મહેનત કરવાનું બંધ કરે અને અંધશ્રદ્ધામાં ડુબી જાય જયારે તેને કે તેના પરિવારને ખ્યાલ આવે કે આ બધુ બોગસ છે ત્યારે કદાચ સમય વધુ પસાર થઇ ગયો હશે. દેશ-અંદ્ધારમાં ડુબી રહ્યો છે શું કરવું ?