Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૯-૧૧-ર૦રર બુધવાર
કારતક વદ-૧
ઇષ્‍ટ
સિધ્‍ધિ યોગ
સૂર્યોદયથી ર૭-૦૯
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-મેષ
મંગળ-મિથુન
બુધ-તુલા
ગુરૂ-મીન
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-પ૬,
સૂર્યાસ્‍ત-૬-૦પ,
જૈન નવકારશી- ૭-૪૪
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
૭-પ૯ થી વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-કૃતિકા
રાહુ કાળ ૧ર-૩૧થી ૧૩-પ૪સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-પ૭ થી લાભ-અમૃત ૯-૪૪ સુધી
૧૧-૦૭ થી શુભ ૧ર-૩૧ સુધી
૧પ-૧૮ થી ચલ-લાભ ૧૮-૦પ સુધી
૧૯-૪૧ થી શુભ-અમૃત-ચલ
ર૪-૩૧ સુધી
શુભ હોરા
૬-પ૭ થી ૮-૪૮ સુધી,
૯-૪૪ થી ૧૦-૩૯ સુધી,
૧ર-૩૧ થી ૧પ-૧૮ સુધી
૧૬-૧૩ થી ૧૭-૦૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જીવનમાં ઘણી વખત કસોટી આવે છે ત્‍યારે કદાપી નાસીપાસ ન જ થવુ અને ઇશ્વર પ્રત્‍યે શ્રધ્‍ધા રાખવાથી કોઇ પણ કસોટીમાં ઇશ્વરની મદદ જરૂર મળે છે રોજ સવારે ગાયત્રી મંત્ર બોલવો અંધશ્રધ્‍ધા ન રાખવી જીવનમાં કોઇને કરેલી મદદ જરૂરથી લાભ આપે છે. લગ્ન જીવનમાં પણ ઘણી વખત અશાંતી અથવા ગેર સમજો નો સામનો રહે છે. આ સમયે જીવન સાથી ને સમજવાની કોશીષ કરવી કારણ કે ઘરમાં જયારે અશાંતી સર્જાય છે તો તેની અસર નોકરી ધંધા ઉપર પણ પડે છે. અને જેને લઇને આવકનુ પ્રમાણ પણ ઘટી જાય છે. કર્જ થઇ જાય છે. જેથી વ્‍યવસ્‍થિતરીતે ગ્રહોની જાણકારી મેળવવી પક્ષીને ચણ નાખવું.