Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૦-૧૧-ર૦ર૦ મંગળવાર
નિજ આસો વદ-૧૦
વૈદ્યુતિ પ્રારંભ-રર-૪૪, કુમાર યોગ-૭-પ૬ સુધી, ભદ્રા-૧૬-૩૧ થી ર૭-ર૩ સુધી,
સૂર્ય-તુલા
ચંદ્ર-સિંહ
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૭
સૂર્યાસ્ત-૬-૦૪
જૈન નવકારશી-૭-૪પ
ચંદ્ર રાશિ-સિંહ (મ.ટ.)
નક્ષત્ર-મઘા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૦૮થી અભિજીત ૧ર-પ૩ સુધી, ૯-૪૪ થી ચલ-લાભ-અમૃત-૧૩-પ૪ સુધી, ૧પ-૧૭થી શુભ-૧૬-૪૧ સુધી, ૧૯-૪૧થી લાભ-ર૧-૧૭ સુધી, રર-પ૪ થી શુભ-અમૃત-ચલ-ર૭-૪૪ સુધી
શુભ હોરા
૮-૪૮થી ૧૧-૩પ સુધી, ૧ર-૩૧થી ૧૩-ર૬ સુધી, ૧પ-૧૭ થી ૧૮-૦૪ સુધી, ૧૯-૦૮ થી ર૦-૧૩ સુધી,
દિવસ -અશુભ
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં ઘણી વખત ઉચ્ચના ગ્રહો હોવા છતાં પણ સારૂ ફળ નથી મલતું અને કયારેક ગ્રહો પોતાના ઘરમાં હોવા છતાં પણ અથવા ગજ કેસરી યોગ હોવા છતાં પણ આર્થિક રીતે અથવા તો ગ્રહોની જે સ્થિતિ જન્મકુંડલીમાં હોય છે અને બધા એવું કહેતા હોય છે કે ગ્રહો ખૂબજ સારા છે. તો પછી આવું કેમ બની શકે. સારૂ વ્યકિતએ જન્માક્ષર બની શકે. અહીં વ્યકિતએ જન્માક્ષર બતાવવા બાબત મહાદશા અંતરદશાને પણ ધ્યાનમાં ઓવું અષ્ટક વર્ગને પણ ખાસ ધ્યાનમાં લેવાની સલાહ છે તે ઉપરાંત રોજ દાનપુન કરવું સૂર્ય નમસ્કાર કરવા કોઇને મદદરૂપ થવાની કોશિા કરવી.