Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૧૪-૩-ર૦ર૩ મંગળવાર
ફાગણ વદ-૭
મારવાડી સાતમ
વિંછૂડો
સૂર્ય મીન રાશિમાં પ્રવેશ
૩૦-૩પ થી
કમૂહર્તા-મીનારક પ્રારંભ ૩૦-૩પ
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-વૃષભ
મંગળ-મિથુન
બુધ-કુંભ
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૫૮
સૂર્યાસ્‍ત-૬-૫૪
જૈન નવકારશી- ૭-૪૬
ચંદ્ર રાશિ- વૃヘકિ (ન.ય.)
નક્ષત્ર-અનુરાધા
રાહુ કાળ ૧પ-૫૫થી ૧૭-૨૫સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩૨ થી ૧૩-૨૦ સુધી ૯-૫૭ થી ચલ-લાભ-અમૃત
૧૪-૨૬ સુધી ૧પ-૫૫ થી
શુભ ૧૭-૨૫ સુધી ૨૦-૨૫ થી લાભ ર૧-૫૫ સુધી ર૩-૨૫ થી શુભ -અમૃત-ચલ ર૭-૫૭ સુધી
શુભ હોરા
૮-૫૮ થી ૧૧-૫૭ સુધી,
૧૨-૫૬ થી ૧૩-૫૬ સુધી,
૧પ-૫૫ થી ૧૮-૫૪ સુધી
૧૯-૫૫ થી ર૦-૫૬ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણા સંતાનો મા-બાપના પૈસે મોજ કરતા હોય છે કારણ કે મા-બાપે તેઓને બહુ જ સગવડતાઓ આપેલ હોય છે જયારે જન્‍મના ગ્રહોમાં ચંદ્રની સાથે રાહુ કે શનિ હોય તો આવી વ્‍યકિત ખુબ જ આળસુ બને છે. જેથી આવા ગ્રહો ધરાવતી વ્‍યકિતને ખુબ જ કામ કરવાની આદત કેળવવી જરૂરી રહે સાથે સાથે એવુ વિચારવુ જોઇએ કે મારી નોકરી ધંધો કરીને મારા મા-બાપને પૈસા દેવા છે અને પોતે કોઇ કામ કરી શકે છે તેવો આત્‍મ વિશ્વાસ કેળવવો જોઇએ પોતાના ઘરમાં મા-બાપને કામકાજમાં પણ મદદ કરવી જોઇએ માટે ખુબ જ કામ કરવું છે તેવી રોજ ઇશ્વરને પ્રાર્થના કરવી.