Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૧
તા.૧ર-ર-ર૦ર૧ શુક્રવાર
મહાસુદ-૧, પંચક
સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ ર૧-૧ર
સંક્રતિ પુણ્ય કાળ ૧ર-પ૪ થી સૂર્યાસ્ત ઇસ્ટ
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-કુંભ
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-રર,
સૂર્યાસ્ત-૬-૪૦
જૈન નવકારશી-૮-૧૦
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
નક્ષત્ર ધનિષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૯ થી અભિજીત-૧૩-ર૪ સુધી ૭-રર-ચલ-લાભ-અમૃત-૧૧-૩૬ સુધી, ૧૩-૦૧ શુભ-૧૪-ર૬ સુધી, ૧૭-૧૬-ચલ-૧૮-૪૧ સુધી,
ર૧-પ૧-લાભ-ર૩-ર૬ સુધી
શુભ હોરા
૭-રરથી ૧૦-૧૧ સુધી, ૧૧-૦૮થી ૧ર-૦પ સુધી, ૧૩-પ૮ થી ૧૬-૪૮ સુધી, ૧૭-૪૪ થી ૧૮-૪૧ સુધી
બ્રહ્માંડના સિતારા
આજથી મહા મહિનાનો શુભ આરંભ થશે જન્મ કુંડલીના ગ્રહોમાં સૂર્ય જો બળવાન હોય આવી વ્યકિત જીવનમાં ખુબ જ સફળતાઓ મેળવવામાં સફળ થાય છે. હવે જે લોકો ખુબ જ મહેનતુ હશે. તેઓના ગ્રહોના સૂર્યનું બળ વધતુ જશે. અને માન પ્રતિષ્ઠામાં સારો વધારો થતો જોવા મળશે તો કોઇ વ્યકિત આર્થિક રીતે સારૂ હોવા છતાં પોતાનો અંગત સ્વાર્થ ઉપર જ ધ્યાન આપે છે. પોતાના માટે નાણા વાપરવા માટે નાણા હોય છે. પણ કોઇને નાણા ચુકવવા માટેની ઇચ્છા નથી થતી આ ગ્રહો નહી પણ લોભી પ્રકૃતિથી વધુ અસર બતાવે છે અને છેલ્લે પછી ખરેખર આવી વ્યકિતની સ્થિતીમાં બદલાવ આવી શકે છે.