Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૪-૧૧-ર૦ર૦ શનિવાર
નિજ આસો વદ-૧૪
બપોરે-ર-૧૮થી અમાસ શરૂ, નરક ચતુર્દશી-રૂપ ચૌદશ, અંભ્યંગ સ્નાન, મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરનો ટાઇમ
૧ર-૩૯, દિવાળી-દિપાવલી-
દર્શ અમાસ-શુભ દિવસ ,
લક્ષ્મી શારદા-ચોપડા પૂજન ,
શ્રી મહાવીર નિર્વાણ દિન, સિદ્ધિયોગ, સૂર્યોદયથી ર૦-૦૯ , સ્થિર યોગ-સૂર્યોદયથી ૧૪-૧૮,
સૂર્ય-તુલા
ચંદ્ર-તુલા
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦૦,
સૂર્યાસ્ત-૬-૦૩
જૈન નવકારશી-૭-૪૮
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
નક્ષત્ર-ર્સ્વતિ-ર૦-૦૯થી વિશાખા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૦૯થી ૧ર-પ૩ સુધી, ૮-ર૩ થી શુભ-૯-૪૬ સુધી, ૧ર-૩૧થી ચલ-લાભ-અમૃત-૧૬-૪૦ સુધી, ૧૮-૦૩ થી લાભ-૧૯-૪૦ સુધી, ર૧-૧૭થી શુભ-અમૃત-ચલ-ર૬-૦૯ સુધી
શુભ હોરા
૭-પપ થી ગુરૂ ૮-પ૦ સુધી,
૧૦-૪૧ થી શુક્ર, બુધ, ચંદ્ર
૧૩-ર૬ સુધી, ૧૪-રર થી ગુરૂ
૧પ-૧૭ સુધી, ૧૭-૦૭થી શુક્ર
બુધ ચંદ્ર-ર૦-૧ર સુધી,
દિવસ શુભ
- આજે ચૌદશ અને અમાસ ભેગા છે. અમાસ બપોરે ર-૧૮થી શરૂ થશે. એટલે દિવાળી-દિપોત્સવ બપોરે ર-૧૮થી ગણવી ચોપડા પુજન-કોમ્પ્યુટર પૂજન બપોરે ર-૧૯થી ૪-૩પ સુધી સાંજે ૬-૦૦થી ૧૯-૩૬, રાત્રે ૯-૧૭થી રપ-પ૯ પહેલા સવારે પ-૧પથી ૬-૪૧ સાંજે ૬-૦૦થી ૭-૪૦ પ્રદોષ કાળ અને લાભ ચોઘડીયું છે. ૬-ર૭ વૃષભ સ્થિર લાભ છે. ઘર આંગણે દીવડા પ્રગટાવવા રંગોળી અને આસોપાલવના તોરણ બાંધવા ભીડભાડથી દૂર રહીને તહેવારો ઉજવવા ધુમાડાથી દૂર રહેવું. મિત્ર સ્નહીજનોને શુભેચ્છા પાઠવવી-દાનપુન કરવું ઇશ્વરનું સ્મરણ કરવું.