Gujarati News

Gujarati News

શનિવારનું પંચાંગ
તા.૧પ-૮-ર૦ર૦,શનિવાર
શ્રાવણ વદ-૧૧
અજા એકાદશી (ખારેક)
પર્યુષણ પર્વ
(ચર્તુથી પક્ષ) પ્રારંભ
સ્વાતંત્ર્ય દિન
સૂર્યોદય-૬-૨પ,
સૂર્યાસ્ત-૭-૧૭
જૈન નવકારશી-૭-૧૩
ચંદ્ર રાશિ-મિથુન (કછધ)
૧૬-૦૬ મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-મૃગશીર્ષ
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-રપ થી ૧૩-૧૭ સુધી ૮-૦ર થી શુભ ૯-૩૮ સુધી ૧ર-પ૧ થી ચલ-લાભ-અમૃત ૧૭-૪૦ સુધી, ૧૦-૧૭ થી લાભ ર૦-૪૦ સુધી રર-૦૪ થી શુભ-અમૃત-ચલ ર૬-૧પ સુધી
શુભ હોરા
૭-૩૦ થી ૮-૩૪ સુધી, ૧૦-૪૩થી ૧૩-પપ સુધી ૧૪-પ૯ થી ૧૬-૦૪ સુધી ૧૮-૧૩ થી ર૧-૦૮ સુધી
બ્રહ્માંડના સિતારા : -
જીવનમાં તકલીફો દરેક મનુષ્યને હોય છે. કયારેક જીવનમાં ખુબ જ સારો સમય હોય તો તે સમયનો યોગ્ય રીતે ઇમાનદારી પૂર્વક ઉપયોગ કરવો તો તમારા ખરાબ સમયમાં તમોએ તમારા સારા સમયમાં કોઇને મદદ કરી હશે કે સમયનો યોગ્ય ઉપયોગ કરેલ હશે નાણાંકીય બચત કરી હોય કે કોઇને મદદ કરીને કોઇના આર્શિવાદ અથવા શુભેચ્છા મેળવેલ હશે તો તે તમારી તકલીફના સમયમાં ઉપયોગી રહેશે. કોઇનો ભભકો જોઇને અંજાઇ ન જવુ કે કોઇ ગણતરી ન કરવી આર્થિક સધ્ધરતાની સાથે માનવતા અને લાગણી હોય તો જ જીવનમાં ઉત્સાહ રહે છે. જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી - રોજ સૂર્ય નમસ્કાર કરવા.