Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૬-૯-ર૦ર૦,બુધવાર
ભાદરવા વદ-૧૪,
શસ્ત્ર-અસ્ત્ર થી અથવા ઘાતથી મૃત્યુ પામેલાનું શ્રાધ્ધ,
ભદ્રા-૯-૩ર સુધી, સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ ૧૯-૦૮થી સંક્રાંતિ પૃષ્યકાળ મધ્યાહનથી સૂર્યાસ્ત
સૂર્ય-સિંહ
ચંદ્ર-સિંહ
મંગળ-મેષ
બુધ-કન્યા
ગુરૂ-ધન
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩પ
સૂર્યાસ્ત-૬-૪૮
જૈન નવકારશી-૭-ર૩
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
નક્ષત્ર-મઘા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩પ થી લાભ-અમૃત-૯-૩૮ સુધી, ૧૧-૧૦થી શુભ-૧ર-૪૧ સુધી, ૧પ-૪પ થી ચલ-લાભ-૧૮-૪૮ સુધી, ર૦-૧૬ થી શુભ-અમૃત-ચલ-ર૪-૪ર સુધી,
શુભ હોરા
૬-૩પ થી ૮-૩૭ સુધી,
૯-૩૮થી ૧૦-૩૯ સુધી,
૧ર-૪૧ થી ૧પ-૪પ સુધી,
૧૬-૪૬ થી ૧૭-૪૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો બીજા સ્થાનમાં શનિની હાજરી હોય તો આવી વ્યકિતના જીવનમાં કોઇ દિવસ નાણાકીય તકલીફો નથી રહેતી પણ તેની સાથે સાથે એક બાબત યાદ રાખવાની કે જયારે આઠમું સ્થાન અને મહાદશાના કનેકશનો થતાં હોય ત્યારે કોઇ એવા ખોટા નિર્ણયો લેવા જવાય છે. જેમ કે શેરબજાર સારો કે એમસીએકસ અને જેને લઇને વ્યકિતને કોઇ મોટી નાણાકીય નુકશાની સહન કરવી પડે છે. જેથી જયોતિષ પાસે યોગ્ય માર્ગદર્શન લઇને કોઇ મોટા સાહસો કરવા જેથી કરીને નાણાકીય તકલીફો કે બીજી કોઇ પ્રશ્નો ઉભા ન થાય અંધશ્રદ્ધામાં ન પડવું.