Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. ૧૬-૧૦-ર૦ર૧ શનિવાર
આસો સુદ ૧૧
ભરત મિલાપ-
પાશાકુશા એકાદમી (સકકર ટેટી)
પંચક -ભદ્રા ૧૭-૩૮ સુધી
રવિયોગ ૯-રર સુધી
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-કુંભ
મંગળ-કન્‍યા
બુધ-કન્‍યા
ગુરૂ-મકર
શુક્ર-વૃヘકિ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૪૪,
સૂર્યાસ્‍ત-૬-ર૦,
જૈન નવકારશી- ૭-૩ર
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
નક્ષત્ર- ધનિષ્‍ઠ,
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૦૯ થી ૧ર-પપ સુધી ૮-૧ર થી શુભ ૯-૩૮ સુધી
૧ર-૩ર થી ચલ-લાભ-અમૃત
૧૬-પ૩ સુધી ૧૮-ર૦ થી લાભ
૧૯-પ૩ સુધી ર૧-ર૬ થી
શુભ-અમૃત- ર૬-૦૬ સુધી
શુભ હોરા
૭-૪૩ થી ૮-૪૧ સુધી, ૧૦-૩૬ થી ૧૩-૩૦ સુધી, ૧૪-ર૮ થી ૧પ-ર૬ સુધી, ૧૭-રર થી ર૦-ર૪ સુધી
બ્રહ્માંડના સીતારા
એકાદશી અગિયારસ ગઇકાલે સાંજે ૬-૦૪ મીનીટથી શરૂ થઇ છે જે આજે સાંજે પ અને ૩૯ મીનીટ સુધી રહેશે. આજના દિવસે એકાદશીનું વ્રત કરવું આજ સવારથી આવતીકાલ સવાર સુધી વ્રત રાખવું. ધાર્મિક દૃષ્‍ટિએ પણ આજના દિવસનું ખુબ જ મહત્‍વ છે. ઘણા લોક દરેક મહિનાની અગીયારસ કરતા હોય છે અને પુણ્‍ય મેળવતા હોય છે. પુણ્‍ય મેળવવા માટે વ્રત ઉપવાસની સાથે દાન પુનનું ખુબ જ મહત્‍વ રહેલ છે. જરૂરીયાત વાળી વ્‍યકિતને મદદ કરવી અનાજનું દાન કરવું ફ્રુટનું દાન કરવુ બીમાર વ્‍યકિતને દવા લઇ દેવી કોઇને પુસ્‍તકનું દાન કરવું શકય તેટલી ચેરીટી કરવી રોજ પોતાના ઇષ્‍ટદેવના જાપ કરવા - વડીલોને માન આપવુ રોજ ગાયત્રી મંત્ર મનમાં બોલવો સૂર્ય નમસ્‍કાર કરવા.