Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૧૭-૧૧-ર૦રર ગુરૂવાર
કારતક વદ-૯
શુક્રનો ઉદય પヘમિે
વૈધુતિ પ્રારંભ રપ-ર૩
આજના ગ્રહો
સૂર્ય-વૃヘકિ
ચંદ્ર-સિંહ
મંગળ-વૃષભ
બુધ-તુલા
ગુરૂ-મીન
શુક્ર-વૃヘકિ
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૦૦
સૂર્યાસ્‍ત-૬-૦ર
જૈન નવકારશી- ૭-૪૮
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
નક્ષત્ર-મધા
ર૧-ર૧ થી પૂર્વા ફાલ્‍ગુની
રાહુ કાળઃ
૧ર-પ૦ થી ૧ર-પ૪ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૧૦થી ૧ર-પ૪ સુધી ૭-૦૧ થી શુભ ચોઘડીયા ૮-ર૪ સુધી ૧૧-૦૯ ચલ લાભ અમૃત ૧પ-૧૭ સુધી ૧૬-૩૯થી શુભ-અમૃત-ચલ ર૧-૧૭ સુધી
શુભ હોરા
૭-૦૧ થી ૭-પ૭ સુધી,
૯-૪૭ થી ૧ર-૩ર સુધી,
૧૩-ર૭ થી ૧૪-રર સુધી
૧૬-૧ર થી ૧૯-૦૭ સુધી
બ્રહ્માંડના સિતારા
પહેલા પાત્ર એક બીજાને ગમે છે. લવ મેરેજ કરે છે અને પછી ટૂંકા સમયમાં છૂટા થઇ જાય છે. તો આનુ કારણ શું હોય શકે અહીં લગ્નના નિર્ણયો બાબત અને વ્‍યકિતને ફકત આકર્ષણ હોઇ શકે અને એક બીજાને સમજવાની કોશીષ નથી કરતા રાશિ મેળ અથવા તો સપ્તમ સ્‍થાનના ગ્રહોની સ્‍થિતિ અનુકુળતા નથી બતાવતી જયારે પસંદગીના લગ્ન થયા હોય તે સમયને ધ્‍યાનમાં લેવો અને મહાદશા કંઇ છે તે નકકી કરવું. જન્‍મ કુંડલીમાં જો ચંદ્રની સાથે રાહુ અથવા કેતુ અથવા શનિ હોય તો લગ્ન જીવન ટકાવવા વધુ મહેનત મતલબ કે માનસીકતા કેળવવી પડશે. અને વ્‍યકિતઓએ એક બીજાને સમજવાની કોશીષ કરવી રોજ સવારે ગાયત્રી મંત્ર બોલવો પક્ષીને ચણ નાખવી.