Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. ૧૮-૯-ર૦ર૧ શનિવાર
ભાદરવા સુદ-૧ર
તેરસનો ક્ષય છે
ગોમિ રાત્રિ વ્રતારંભ
શ્રી વિષ્‍ણુ પરિવર્તનોત્‍સવ
પંચક પ્રારંભ ૧પ-ર૭ થી
શનિ પ્રદોષ
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-મકર
મંગળ-કન્‍યા
બુધ-કન્‍યા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૬-૩પ,
સૂર્યાસ્‍ત-૬-૪૭,
જૈન નવકારશી- ૭-ર૩
ચંદ્ર રાશિ- મકર (બ.જ.)
૧પ-ર૭ થી કુંભ (ગ.સ.)
નક્ષત્ર- ધનિષ્‍ઠ,
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૧૬ થી શુભ ૧૩-૦પ સુધી ૮-૦૭ થી શુભ ૯-૩૮ સુધી ૧ર-૪૧ થી ચલ-લાભ-અમૃત ૧૭-૧પ સુધી ૧૮-૪૬ થી લાભ ર૦-૧પ સુધી ર૧-૪૩ થી શુભ-અમૃત- ર૪-૪૧ સુધી
શુભ હોરા
૭-૩૬ થી ૮-૩૭ સુધી, ૧૦-૩૯ થી ૧૩-૪ર સુધી, ૧૪-૪૩ થી ૧પ-૪૩ સુધી, ૧૭-૪પ થી ર૦-૪૪ સુધી
બ્રહ્માંડના સીતારા
આપતિ ખુબ જ અઘરો અને તનાવાળો શબ્‍દ છે આપતિ કુદરતી હોય છે. તો કયારેક માનવ સર્જાત હોય છે વ્‍યકિતએ પોતે પણ કોઇ આપતિ ઉભી કરી હોય છે તો શું કરવું ? કયારેક શેર સારાને લઇને નાણાકીય મુશ્‍કેલીઓ ઉભી થાય છે. જન્‍મના ગ્રહોમાં જો જન્‍મલગ્નથી બીજુ સ્‍થાન રાહુથી ઘેરાયેલુ હોય અને જન્‍મનો ચંદ્ર જો છઠ્ઠે કે આઠમે હોય તો આર્થિક બાબતો માં સર્તકતા રાખવી મહત્‍વકાંક્ષઓને કાબુમાં રાખવી જન્‍મના ગ્રહોમાં જો નોકરીથી લાભ હોય તો નોકરી જ કરવી પોતાનો ધંધો કરવાથી કયારેક નાણાકીય કર્જ થઇ જાય છે. જેથી પોતાના જન્‍મના ગ્રહો પ્રમાણે લાભા લાભ રહેશે.