Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૧૯-૩-ર૦ર૩ રવિવાર
ફાગણ-વદ-૧૨ પ્રદોષી
તેરસનો ક્ષય છે
પંચક પ્રારંભ ૧૧-૧૬ થી
ભદ્રા ર૮-પ૬ થી
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-મકર
મંગળ-મિથુન
બુધ-મીન
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૬-૫૪
સૂર્યાસ્‍ત- ૬-૫૫
જૈન નવકારશી- ૭-૪૨
ચંદ્ર રાશિ - મકર (ખ. જ.)
૧૧-૧૬ થી કુંભ (ગ.સ.)
નક્ષત્ર-ધનિષ્‍ઠ
રાહુ કાળ ૧૭-૨૬ થી ૧૮-૫૬
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૩૧થી ૧૩-૧૯ સુધી ૮-૨૪ ચલ-લાભ-અમૃત
૧૨-૫૫ સુધી ૧૪-૨૫ થી શુભ
૧પ-૫૬ સુધી ૧૮-૫૬ થી
શુભ-અમૃત-ચલ-ર૩-૨૫ સુધી
શુભ હોરા
૭-૫૪ થી ૧૦-૫૪ સુધી ૧૧-૫૫ થી ૧૨-૫૫ સુધી ૧૪-૫૫ થી ૧૭-૫૬ સુધી, ૧૮-૫૬ થી ૧૯-૫૬ સુધી
બ્રહ્માંડના સીતારા
ન્‍યાયધીશ બનવા માટે જો જન્‍મના શનિની સાથે બુધ હોય તો આવી વ્‍યકિત ન્‍યાયધીશ બની શકે છે. અહી જો મંગળની સાથે સૂર્ય હોય તો પણ આવી વ્‍યકિત ખુબ જ હિંમતવાળી હોય શકે સૂર્યની સાથે જો શનિ કુંભ રાશિમાં હોય અને મકર રાશિમાં હોય અથવા તુલા રાશિમાં હોય તો ખુબ જ સારી સફળતા અને નામના મેળવી શકે છે. બુધ્‍ધિ પ્રતિભા ખૂબ જ સારી હોય છે અહીં જો કેન્‍દ્રમાં શનિ હોય તો ઘણી વખત મોડા લગ્નના યોગ પણ બની શકે છે. જો કેન્‍દ્ર ત્રિકોણના માલીકો એક જ રાશિમાં હોય તો આર્થિક સ્‍થિતિ ખૂબ જ સારી હોય છે અને પરિવારનું સૂખ પણ સારૂ મળે છે. આવી વ્‍યકિતએ રોજ હનુમાનજીના દર્શન કરવા.