Gujarati News

Gujarati News

ગુરૂવારનું પંચાંગ
તા.૧૯-૧૧-ર૦ર૦ ગુરૂવાર
કારતક સુદ-પ
લાભ પાંચમ-શ્રી આયબી, જ્ઞાન પંચમી (જૈન), રવિયોગ-૯-૩૯થી ૧પ-૧પ સુધી,
સૂર્યોદય-૭-૦ર, સૂર્યાસ્ત-૬-૦૧ , જૈન નવકારાશી-૭-પ૦, ચંદ્ર રાશિ ધન(ભ.ફ.ધ.ઢ.)
૧પ-૩રથી મકર (ખ.જ.)
નક્ષત્ર-પૂર્વાષાઢા
દિવસ શુભ છે
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૧૦થી ૧ર-પ૪ સુધી, ૭-૦૩થી શુભ-૮-રપ સુધી, ૧૧-૧૦થી ચલ-લાભ-અમૃત-૧પ-૧૭ સુધી, ૧૬-૩૯થી શુભ-મૃત-ચલ-ર૧-૧૬ સુધી,
શુભ હોરા
૭-૦૩ થી ૭-પ૮ સુધી, ૯-૪૧થી ૧ર-૩ર સુધી, ૧૩-ર૭થી ૧૪-રર સુધી ૧૬-૧ર થી ૧૯-૦૭ સુધી,
બ્રાહ્માંડના સિતારા
આજનો દિવસ વેપાર ધંધાની શરૂઆતથી ઉત્તમ કહી શકાય. લાભ પાંચમ છે અને સાથે સાથે જ્ઞાન પંચમી છે. કોઇને આજના દિવસે નોટબુક કે બોલપેનનું દાન કરવું. દેરાસરમાં નોટબુક અને બોલપેન મૂકી શકાય. લગ્ન પ્રસંગની કોઇપણ આજના દિવસથી શરૂ થઇ શકે છે. દરેક તમારૂ મહત્વ હોય છે પણ પાંચમનું મહતવ વધુ હોય છે. જેમકે પંચ પરમેશ્વર હાથથી અનાજનું દાન કરવાથી વિશષ લાભ રહે છ. ધંધાની શરૂઆત આજના દિવસે કરવાથી પાંચમથી ધંધો વધે છે. ઇમાનદારી અને મહેનતને કરતા રહેવું ઇષ્ટિદેવની પૂજા કરવી અને સૂર્ય નમસ્કાર રોજ કરવા વાંચકોને લાભ પંચમની શુભેચ્છા.
- કુમાર ગાંધી