Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧૯-૧૧-ર૦રર શનિવાર
કારતક વદ-૧૦
શ્રી મહાવીર સ્‍વામી દીક્ષા (કલ્‍યાણર્ક)
ભદ્રા ૧૦-૩૦ સુધી
સૂર્ય અનુરાધા નક્ષત્રમાં ર૬-૩૮
આજના ગ્રહો
સૂર્ય-વૃヘકિ
ચંદ્ર-કન્‍યા
મંગળ-વૃષભ
બુધ-વૃヘકિ
ગુરૂ-મીન
શુક્ર-વૃヘકિ
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૭-૦ર
સૂર્યાસ્‍ત- ૬-૦૧
જૈન નવકારશી- ૭-પ૦
ચંદ્ર રાશિ -કન્‍યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-ઉત્તરા ફાલ્‍ગુની
રાહુ કાળ ૯-૪૭ થી ૧૧-૧૦
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૧૦ થી ૧ર-પ૪ સુધી ૮-રપ થી શુભ ૯-૪૭ સુધી
૧ર-૩ર થી ચલ-લાભ-અમૃત
૧૬-૩૯ સુધી ૧૮-૦૧ થી લાભ
૧૯-૩૯ સુધી ર૧-૧૭ થી
શુભ-અમૃત-ચલ-ર૪-૩ર સુધી
શુભ હોરા
૭-પ૮ થી ૮-પ૩ સુધી ૧૦-૪ર થી ૧૩-ર૭ સુધી ૧૪-રર થી ૧પ-૧૭ સુધી, ૧૭-૦૭ થી ર૦-૧ર સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં શનિ અને મંગળ જો એક જ રાશિમાં હોય અથવા તો બને સામ સામે હોય મતલબ કે જો મંગળ- મેષ રાશિમાં હોય અને શનિ - તુલા રાશિમાં હોય બળવાન રાજયોગ બને છે. આવી સ્‍થિતિ જો તમારી જન્‍મ કુંડલીમાં હશે તો તમો જરૂરથી નસીબદાર છો. મોટા ઉદ્યોગક્ષેત્રે સફળતા મળી શકે લોખંડ મશીનરી, ઓટો મોબાઇલ જેવી લાઇનમાં મનમાની સફળતા મળી શકે છે. આવી વ્‍યકિતના લગ્ન પણ પસંદગીના થઇ શકે છે. જો શનિની સાથે શુક્ર હોય તો લેડીઝ લાઇનમાં કોઇ મેન્‍યુફેકચરીંગમાં પણ સફળતા મળી શકે છે. નવી યોજનામાં પણ સફળતા મળી શકે છે. કાર્યશકિત ખુબ જ સારી હોય છે. રોજ સૂર્ય નમસ્‍કાર કરવા.