Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૨૧-૬-ર૦રર મંગળવાર
જેઠ વદ-૮
પંચક
દક્ષિણયાન-વર્ષાઋતુ પ્રારંભ
કાલાષ્‍ટમી
સિધ્‍ધિયોગ
સૂર્યોદય થી ર૯-૩૦ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મીન
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-વૃષભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦પ
સૂર્યાસ્‍ત- ૭-૩૧
જૈન નવકારશી- ૬-પ૩
ચંદ્ર રાશિ -મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-ઉત્તર ભાદ્રપદ
રાહુકાળ ૧૬-૧૧થી ૧૭-પ૧ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત૧ર-રરથી ૧૩-૧૬ સુધી
૯-ર૭ થી ચલ-લાભ-અમૃત
૧૪-૩૦ સુધી ૧૬-૧૧ થી શુભ
૧૭-પર સુધી, ર૦-પર થી લાભ રર-૧૧ સુધી ર૩-૩૦ થી શુભ
ર૪-૪૯ સુધી
શુભ હોરા
૮-ર૦ થી ૧૧-૪૧ સુધી, ૧ર-૪૯ થી ૧૩-પ૬ સુધી ૧૬-૧૧ થી
૧૯-૩ર સુધી ર૦-રપ સુધી
ર૧-૧૮ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલી એ દરેક વ્‍યકિતની અંગત બાબતો હોય ગમે તે વ્‍યકિતને જન્‍મ કુંડલી બનાવવી હીતાવહ નથી ઘણી વખત ઘણા લોકો એવુ વીચારતા હોય છે કે મફત જોઇ હવે છે. તે કાંઇ વાંધો નહી પણ આ બાબતને લઇને ખોટુ માર્ગદર્શન મળે અથવા તમારી જન્‍મકુંડલીને પ્રાયવેસી તમો ગુમાવી શકો છો તો કયારેક અંધ શ્રધ્‍ધામાં ડુબી જવાય છે. નંગ કે પછી વિધીના ચકકરમાં પડી ગયેલા હજારો લોકો મારી પાસે આવીને પોતે કેવી રીતે છેતરાય છે અથવા ખોટા માર્ગદર્શન - શભ - મંગલ ન હોવા છતાં કોઇએ એવુ કહેલ હોય કે શનિ-મંગળ છે વગેરે બાબતો મનમાં અશાંતિ ઉભી કરે છે. ખુબ જ જરૂરી હોય તો જ જયોતિષનું માર્ગદર્શન લેવું. દાન-પુન કરવું.