Gujarati News

Gujarati News

વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.ર૧-૯-ર૦ર૧ મંગળવાર
ભાદરવા વદ-૧
એકમનું શ્રાધ્‍ધ - શ્રાધ્‍ધ પક્ષ
મહાલય આરંભ
પંચક - ઇષ્‍ટિ-
વ્‍યતિપાત મહાપાત્ર રર-૩૭થી
સિધ્‍ધિ યોગ
સૂર્યોદય થી ર૯-૦૬ સુધી
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-મીન
મંગળ-કન્‍યા
બુધ-કન્‍યા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૩૬,
સૂર્યાસ્‍ત-૬-૪૪
જૈન નવકારશી- ૭-ર૪
ચંદ્ર રાશિ- મીન (દ. ચ.ઝ.થ.)
નક્ષત્ર- ઉત્તર, ભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧પથી અભિજીત ૧૩-૦૪ સુધી
૯-૩૮ થી ચલ-લાભ-અમૃત
૧૪-૧૧ સુધી ૧પ-૪૧ થી શુભ
૧૭-૧ર સુધી ર૦-૧ર થી લાભ ર૧-૪૧ સુધી, ર૩-૧૧ થી ર૪-૪૦ સુધી શુભ
શુભ હોરા
૮-૩૮ થી ૧૧-૩૯ સુધી, ૧ર-૪૦ થી ૧૩-૪૦ સુધી, ૧પ-૪૧ થી ૧૮-૪૩ સુધી, ૧૯-૪૩ થી ર૦-૪ર સુધી,
બ્રહ્માંડના સિતારા
પિતૃ પક્ષ - શ્રાધ્‍ધ પક્ષ આજથી શરૂ થાય છે પિતુઓને યાદ કરીને તેમની પાછળ સારૂ કાર્ય કરવુ ધાર્મિક કાર્ય કરવું શકિત પ્રમાણે યથા શકિત કોઇને અનાજ - લોટ - કપડા કે દવાનું દાન કરો આ સારૂ કાર્ય કરવાથી પિતૃઓ રાજી થશે અને તેમના આર્શિવાદ હમેંશા મળતા રહેશે. પાંજરાપોળમાં આપણા હાથે જ ગાયોને ઘાસ ખવડાવો અંગ વૃધ્‍ધો બાળકોને પણ મદદ કરો માતા અને દિકરીઓને મદદ કરો રોજ સવારે વહેલા ઉઠવાની ઇશ્વરની કૃપા રહે છે. વહેલા ઉઠીને ગાયત્રી મંત્ર બોલવો મનમાં સ્‍મરણ કરવું મેડીટેશન યોગ કરવાથી લાભ રહેશે. સૂર્ય નમસ્‍કાર કરવાની આદત પાડવી રોજ શકય હોય તો પક્ષીને ચણ પણ નાખવું વડીલોના રોજ આર્શિવાદ લેવા.