Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. રર-૧-ર૦રર શનિવાર
પોષવદ-૪
આજનું ઉદાત લગ્ન ‘મકર'
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-સિંહ
મંગળ-ધન
બુધ-મકર
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૩૦
સૂર્યાસ્‍ત-૬-ર૬
જૈન નવકારશી- ૮-૧૮
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
૧૬-૪૮ થી કન્‍યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-પૂર્વાફાલગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૭ થી અભિજીત ૧૩-ર૦ સુધી ૮-પર થી શુભ ૧૦-૧૪ સુધી
૧ર-પ૯ થી ચલ-લાભ-અમૃત
૧૭-૦પ સુધી ૧૮-ર૮ થી લાભ
ર૦-૦પ સુધી ર૧-૪૩ થી
શુભ-અમૃત- ર૪-પ૮ સુધી
શુભ હોરા
૮-ર૪ થી ૯-૧૯ સુધી ૧૧-૦૯ થી ૧૩-પ૩ સુધી ૧૪-૪૮ થી ૧પ-૪૩ સુધી, ૧૭-૩૩ થી ર૦-૩૮ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં જો યુવક - યુવતીના ગ્રહોમાં બને ને ગુરૂની સ્‍થિતિ એક જ રાશિમાં હોય તો આવી વ્‍યકિતનું લગ્ન જીવન સારૂ રહે છે અને બને વચ્‍ચે ખુબ જ સારી સમજદારી રહે છે તે પ્રમાણે બંનેના જન્‍મના ચંદ્રને પણ ધ્‍યાનમાં લેવા બને ને દોકડા મતલબ કે ગુણ કેટલા મળે છે. તેનું મહત્‍વ બીલકુલ નથી જેથી ગુણાંકમાં મેળાપક ન કરવો અથવા એમ કહી શકાય કે ગુણાંકનું મહત્‍વનુ બીલકુલ નથી ગણાવાનું જન્‍મના ગ્રહો ને મહત્‍વ આપવું જરૂરી રહે છે. મેળાપક બાબત જન્‍મ લગ્ન અને જન્‍મ રાશિ લગ્ન બને ખાસ જોવુ શુક્ર ની સ્‍થિતિને ધ્‍યાનમાં લેવી જન્‍મ કુંડલીમાં લગ્નેશને પણ ધ્‍યાનમાં લેવાની જરૂર રહે સૂર્ય નમસ્‍કાર રોજ કરવા.