Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨ર-૭-ર૦ર૦,બુધવાર
શ્રાવણ સુદ-ર,
ચંદ્ર દર્શન-બુધ પૂજન,
વ્યતિપાત ૧૪-પપ થી પ્રારંભ
સૂર્ય-કર્ક
ચંદ્ર-કર્ક
મંગળ-મીન
બુધ-મિથુન
ગુરૂ-ધન
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૬,
સૂર્યાસ્ત-૭-૩૧
જૈન નવકારશી-૭-૦૪
ચંદ્ર રાશિ-કર્ક (ડ.હ.)
૧૯-૧૬ થી સિંહ (મ.ટ.)
નક્ષત્ર-આશ્લેષા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૧૬થી લાભ-અમૃત-૯-૩પ સુધી, ૧૧-૧૪ થી શુભ-૧ર-પ૩ સુધી, ૧૬-૧ર થી ચલ-લાભ-૧૯-૩૧ સુધી, ર૦-પ૧ થી શુભ-અમૃત-ચલ-ર૪-પ૩ સુધી,
શુભ હોરા
૬-૧૬ થી ૮-ર૮ સુધી, ૯-૩પ થી ૧૦-૪૧ સુધી, ૧ર-પ૩ થી ૧૬-૧ર સુધી, ૧૭-૧૮થી ૧૮-ર૪ સુધી
બ્રહ્માંડના સિતારા
વ્યકિત જયારે તકલીફોમાં હોય છે ત્યારે તે વ્યકિતની બુદ્ધિ પ્રતિભા પણ નબળી પડી જાય છે. માનસિક અશાંતિ રહે છે જેને લઇને લગ્નજીવનથી લઇને ઘણા બધા પ્રશ્નો ઉપર અસર થાય છે. કયારેક પરિવારના સભ્યો મા-બાપ પણ મુશ્કેલીઓ ઉભી કરે છે તો કયારેક મિત્રો કે સંબંધીઓ દ્વારા મુશ્કેલીઓ ઉભી થાય છે કયારે નહીં પણ ચોક્કસપણે જે લોકો સતત ટીવી ઉપર આવતા જયોતિષના પ્રોગ્રામ જોતા હોય છે તેઓ ડીપ્રેશનમાં હોય છે અથવા ડીપ્રેશનમાં આવી જાય છે તેનું કારણ હું તમોને જરૂર જણાવીશ-ગ્રહો સિવાય એક અદૃશ્ય શકિત કામ કરે છે જેની મદદ મલવાથી સમસ્યાઓ હળવી થાય છે.