Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.ર૩-૧ર-ર૦ર૦ બુધવાર
માગસર સુદ-૯, પંચક ર૮-૩૩ સુધી રવિયોગ અહોરામ
સૂર્ય-ધન
ચંદ્ર-મીન
મંગળ-મીન
બુધ-ધન
ગુરૂ-મકર
શુક્ર-વૃક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૪,
સૂર્યાસ્ત-૬-૦-૭,
જૈન નવકારશી-૮-૧૩
ચંદ્ર રાશિ-મીન (દ.ચ.જ.ન.)
ર૮-૩૩થી મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-રેવતી
દિવસ-અશુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૪થી લાભ-અમૃત-૧૦-૦પ સુધી, ૧૧-ર૬થી શુભ-૧ર-૪૬ સુધી, ૧પ-ર૭થી ચલ-લાભ-૧૮-૦૮ સુધી, ૧૯-૪૮થી શુભ-અમૃત-ચલ-ર૪-૪૩ સુધી,
શુભ હોરા
૭-ર૪થી ૯-૧ર સુધી, ૧૦-૦પથી ૧૦-પ૯ સુધી, ૧ર-૪૬થી ૧પ-ર૭ સુધી, ૧૬-ર૧થી ૧૭-૧૪ સુધી
બ્રહ્માંડના સીતારા
સામાન્ય રીતે જયારે પરિવારનો માહોલ બગડે છે ત્યારે શું કરવુ તેની પાછળના કયાં પરિબળો કામ કરે છે. જયારે સંતાનો પુખ્ત વયના થઇ ગયા હોય અને પરિવારના વડીલોને સાથ સહકાર ન આપે અથવાતો તેઓ કન્ફયુઝ થઇ જતા હોય ત્યારે મા - બાપનું ટેન્શન વધી જાય છે આવા સમયે જન્માક્ષર ઉપરથી જાણવુ કે કોઇ મહાદશા અંતર દશા ચાલે છે તેની સાથે સાથે વહેવારીક અભિગમ અપનાવવો, અંધ શ્રધ્ધા મા કે કોઇ નંગ, દોરા ધાગામા ન પડવું ગ્રહો ઉપરથી મોટી વેઇન કરવું ગુસ્સાને કાબુમાં રાખવો રોજ સૂર્ય નમસ્કાર કરવા વડીલોની સાથે સારો વહેવાર રાખવો કર્જ ન કરવુ ખર્ચ ઉપર કાબુ રાખવો રોજ ગાયત્રી મંત્ર બોલવા.