Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૨૪-૩-ર૦ર૩,શુક્રવાર
ચૈત્ર સુદ-૩
ગૌરી તૃતિયા-ગણગોપ
મત્‍સ્‍ય તૃતિયા
રમજાન મહિનો શરૂ
રવિયોગ-રાજયોગ
૧૩-રર થી
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-મેષ
મંગળ-મિથુન
બુધ-મીન
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૪૯
સૂર્યાસ્‍ત-૬-૫૭
જૈન નવકારશી-૭-૩૭
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-અશ્વિની
રાહુ કાળ ૧૧-૨૨ થી ૧૨-૫૩
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૨૯થી ૧૩-૧૮સુધી
૬-૪૯ થી ચલ-લાભ-અમૃત
૧૧-૨૨ સુધી, ૧૨-૫૩ થી
શુભ-૧૪-૨૪ સુધી,
૧૭-૨૭ થી ચલ ૧૮-૫૮ સુધી
ર૧-૫૫ થી લાભ ર૩-૨૪ સુધી
શુભ હોરા
૬-૪૯ થી ૯-૫૧ સુધી,
૧૦-૫૨ થી ૧૧-૫૩ સુધી,
૧૩-૫૪ થી ૧૬-૫૬ સુધી
૧૭-૫૭ થી ૧૮-૫૮ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં જો મંગળ બળવાન હોય ત્‍યારે લોકોનો વિશ્વાસ મેળવી શકાય છે. હવે વિશ્વાસ એક એવી વસ્‍તુ છે જે બધા લોકોને નથી મળતી લોકોને તમારા ઉપરનો વિશ્વાસ એટલે ઇશ્વરની કૃપા દરેક વ્‍યકિતની અંદર ઇશ્વરીય તત્‍વ હોય છે. જેને સમજવુ જરૂરી છે. ઘણી વખત આપણને ગમતી વાત વાંચવી ગમે છે અથવા કયારેક ન ગમતી વાત પણ વાંચવાની ટેવ પાડવી અને ન ગમતી વાતને પચાવવી અથવા તો સમજવી તે બાબત ધ્‍યાન રાખવું તે બાબત તમારા માટે ન પણ હોય બીજાને માટે હોય અહીં રોજ ગાયત્રી મંત્ર સવારે બોલવાની ટેવ રાખવી - બીજાને મદદરૂપ થવું.