Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨પ-૭-ર૦ર૦,શનિવાર
શ્રાવણ સુદ-પ
કલ્કિ જયંતિ-નાગ પંચમી, રાંધણ છઠ્ઠ (દ.ગુજરાત)
અશ્વત્થ મારૂતી પૂજન,
રવિયોગ ૧૪-૧૯થી
સૂર્ય-કર્ક
ચંદ્ર-કન્યા
મંગળ-મીન
બુધ-મિથુન
ગુરૂ-ધન
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૭,
સૂર્યાસ્ત-૭-૩૦
જૈન નવકારશી-૭-૦પ
ચંદ્ર રાશિ-કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-ઉત્તરા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-પ૬થી શુભ-૯-૩પ સુધી, ૧ર-પ૩ થી ચલ-લાભ-અમૃત-૧૭-પ૦ સુધી, ૧૯-ર૯થી લાભ-ર૦-પ૦ સુધી, રર-૧૧ થી શુભ-અમૃત-ર૪-પ૪ સુધી
શુભ હોરા
૭-ર૩ થી ૮-ર૯ સુધી, ૧૦-૪૧ થી ૧૩-પ૯ સુધી, ૧પ-૦પ થી ૧૬-૧૧ સુધી, ૧૮-ર૩ થી ર૧-૧૭ સુધી
બ્રહ્માંડના સિતારા
કયારેક એવું પણ બનતું હોય છે કે ઘણા લોકો ખૂબજ મંત્ર જાપ કરતા હોય છે. શ્રદ્ધાપૂર્વક ઇશ્વરનું નામ લેતા હોય છે અને એવું કહે છે કે આ બધું કરવા છતાં પણ કાંઇ ફળ નથી મલતું તો શું કરવું કે શું સમજવું તો કયારેક જાપ કરતી વખતે એકાગ્રતા નથી રહેતી તો શું કરવું સહુ પ્રથમ એકાગ્રત મેળવવા માટે આત્મવિશ્વાસ વધારવો અંધશ્રદ્ધાથી દૂર રહેવું પૈસા ખર્ચ કરવાથી મંત્ર જાપનું ફળ મલે તેવું પણ ન માનતા-કોઇ પણ કાર્યમાં શ્રદ્ધા રાખવી પણ અંધશ્રદ્ધા ન રાખવી રોજ હનુમાજીના દર્શન કરવા મનુષ્ય અને દરેક નાના મોટા જીવોને જીવવાની ઇચ્છા હોય છે કોઇ વ્યસન ન રાખવું સખત મહેનત કરવી-જયોતિષો કે તાંત્રીકો પાસે જઇને સમય અને નાણાનો વ્યય ન કરવો.