Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર૬-૧-ર૦ર૧ મંગળવાર
પોષ સુદ-૧૩,
વૈધુતિ સમાપ્ત ર૧-પ૭,
પ્રજાસત્તાક દિન
રવિયોગ ર૭-૧રસુધી,
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મીથુન
મંગળ-મેષ
બુધ-કુંભ
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-ર૯,
સૂર્યાસ્ત-૬-૨૯
જૈન નવકારશી-૮-૧૭
ચંદ્ર રાશિ- મીથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-આદ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૩૭થી ૧૩-ર૧ સુધી, ૧૦-૧૪ થી ચલ-લાભ-અમૃત-૧૪-ર૦ સુધી ૧પ-૪૦ થી શુભ-૧૭-૦૭ સુધી, લાભ-ર૧-૪૪ સુધી, ર૩-રરથી શુભ-ર૪-પ૯ સુધી
શુભ હોરા
૯-૧૯થી ૧ર-૦૪ સુધી, ૧ર-પ૯થી ૧૩-પ૪ સુધી, ૧પ-૪૦થી ૧૮-ર૯ સુધી, ૧૯-૩૪ થી ર૦-૩૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
અમુક વ્યકિતના ગ્રહો એવા હોય છે કે ખૂબ જ ભણેલા ગણેલ હોવા છતાં બુધ્ધિશાળી હોવા છતાં પોતાનું લગ્ન જીવન સારી રીતે ચલાવી શકતા નથી. આવા ફકત યુવક કે યુવતિનો અંગત વાંક નથી હો તો પણ આ બાબતમાં પરિવારના સભ્યોની પણ થોડા ઘણા જવાબદારીઓ હોય છે. અહી પરિવારના સભ્યો એટલે કે ખાસ કરીને બને પક્ષે મા- બાપની સમજદારી અને ખાસ કરીને યુવકના મા-બાપની જવાબદારાઓ વધુ કહી શકાય કારણ કે યુવતીને ત્યાં જ તેમની સાથે રહેવાનું હોય છે. રોજ સૂર્ય નમસ્કાર કરવા, દાન-પુન કરવું. અંધ શ્રધ્ધામાં ન જ પડવું દેશ અને દુનિયાના કરોડો વાંચકોને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા...