Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૫
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૨૬-૩-ર૦ર૩ રવિવાર
ચૈત્ર સુદ-૫
શ્રી પંચમી -હયવ્રત
રવિયોગ પ્રારંભ ૧૪-૦૧ થી
બુધનો ઉદય
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-વૃષભ
મંગળ-મિથુન
બુધ-મીન
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૪૭
સૂર્યાસ્‍ત- ૬-૫૮
જૈન નવકારશી- ૭-૩૫
ચંદ્ર રાશિ - વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-કૃતિકા
રાહુ કાળ ૧૭-૨૭ થી ૧૮-૫૯
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૨૮થી ૧૩-૧૭ સુધી ૮-૧૮ ચલ-લાભ-અમૃત
૧૨-૫૬ સુધી ૧૮-૫૯ થી
શુભ-અમૃત-ચલ-ર૩-૨૪ સુધી
શુભ હોરા
૭-૪૮ થી ૧૦-૫૧ સુધી ૧૧-૫૨ થી ૧૨-૫૩ સુધી ૧૪-૫૫ થી ૧૭-૫૮ સુધી, ૧૮-૫૯ થી ૧૯-૫૮ સુધી
બ્રહ્માંડના સીતારા
સગાઇ લગ્ન બાબતનો પ્રશ્ન જીવનમાં મહત્‍વનો રહેલ છે. જો જીવનમાં યોગ્‍ય વ્‍યકિત સાથે સગાઇ થઇ અને લગ્ન થાય તો જીવન સ્‍વર્ગ બની જાય છે. જીવનમાં ખુબ જ પ્રગતિ થાય છે. તો આ બાબત શું કરવું કેમ નથી કરવુ કે આ પાત્ર આ યુવક - યુવતી અનુકુળ છે. આ પ્રશ્નો જવાબ જરૂરથી મળી શકે છે. જન્‍માક્ષર જ આ બાબતમાં મહત્‍વના છે. અને જન્‍માક્ષર, મેળવતા પહેલા અલગ અલગ જન્‍મકુંડલી બનાવવી, દોકડા ઉપર નિર્ણય નજ લેવો વર્ષોનો અનુભવ કામે લગાડવો. હજારો કુંડલીઓનો અભ્‍યાસ કરેલ હોય પછી જ જજમેન્‍ટ બાબત સફળતા મળે. ઝાકળઝાળમાં ન અંજાઇ જવું અબજો રૂપિયાનું જયોતિષનું માર્કેટ છે. અહીં બુધ્‍ધિનો ઉપયોગ કરવો. સૂર્ય નમસ્‍કાર રોજ કરવા.