Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ર૬-૧ર-ર૦ર૧ રવિવાર
માગસર-વદ-૭
ભાનુ સમી
ભદ્રા ૮-૧૪ સુધી
અમૃત સિધ્ધિ યોગ
ર૯-ર૬ થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-સિંહ
મંગળ-વૃશ્ચિક
બુધ-ધન
ગુરૂ-કુંભ
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-રપ
સૂર્યાસ્ત- ૬-૦૮,
જૈન નવકારશી- ૮-૧૩
ચંદ્ર રાશિ-સિંહ (મ.ટ.)
૧૧-૧૩ થી કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-ઉંત્તરા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-ર૬થી ૧૩-૦૯ સુધી ૮-૪૬ થી ચલ-લાભ-અમૃત ૧ર-૪૮ સુધી ૧૪-૦૮ થી શુભ-૧પ-ર૯ સુધી ૧૮-૧૦ થી શુભ-અમૃત-ચલ ર૩-૦૮ સુધી
શુભ હોરા
૮-૧૯ થી ૧૧- સુધી, ૧૧-પ૪ થી ૧ર-૪૮ સુધી, ૧૪-૩પ થી ૧૭-૧૬ સુધી, ૧૮-૧૦ થી ૧૯-૧૬ સુધી
બ્રહ્માંડના સીતારા
સામાન્ય રીતે એવુ ફળાદેશ થાય છે કે ગુરૂ - રાહુ સાથે હોય તો લગ્ન જીવન સારૂ ન રહે પણ પરિવર્તન યોગ હોય અથવા ગુરૂની દ્ષ્ટિ ચંદ્ર ઉંપર હોય ચંદ્રથી ગુરૂ તકલીફો નથી રહેતી બને વ્યકિતનો રાશિ મેળ ખુબ જ જરૂરી રહે છે. જો શનિ કે રાહુ પ્રથમ સ્થાનમાં હોય તો આવી વ્યકિતના જીવનમાં સંઘર્ષની સાથે પ્રા રહે છે. જેથી હતાશ ન થવું પણ પોતાના કાર્યને વળગી રહેવું અંધ શ્રધ્ધામાં ન પડવું જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવાથી ગ્રહોની સારી અસર થાય છે. અને જીવનમાં પ્રગતિ રહે છે. તંદુરસ્તી પણ રહે છે. રોજીંદા કાર્યને વળગી રહેવું.