Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૨૮-૧-ર૦ર૩ શનિવાર
મહાસુદ-૭
બીજી આરોગ્‍ય વિધાન સપ્તમી
ભીષ્‍માષ્‍ટમી - મન્‍યાદિ
ભદ્રા ૮-૪૪ થી ર૦-૪૯ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મેષ
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-મીન
શુક્ર-કુંભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૭-૨૯
સૂર્યાસ્‍ત- ૬-૩૦
જૈન નવકારશી- ૮-૧૭
ચંદ્ર રાશિ મે- (અ.લ.ઇ.)
નક્ષત્ર-અશ્વિની
રાહુ કાળ ૧૦-૧૫ થી ૧૧-૩૯
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૪૦ થી ૧૩-૨૪ સુધી ૮-૫૨ થી શુભ ૧૦-૧૫ સુધી
૧૩-૦૨ થી ચલ-લાભ-અમૃત
૧૭-૧૨ સુધી ૧૮-૩૫ થી લાભ
૨૦-૧૨ સુધી ર૧-૪૮ થી
શુભ-અમૃત-ચલ-ર૬-૩૯ સુધી
શુભ હોરા
૮-ર૪ થી ૯-૨૦ સુધી ૧૧-૧૧ થી ૧૩-૫૮ સુધી ૧૪-૫૩ થી ૧પ-૪૯ સુધી, ૧૭-૪૦ થી ર૦-૪૪ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍માક્ષાર બાબત તેના ફળાદેશ માટે અથવા કોઇ માર્ગદર્શન લેવા માટે સમજદારી કેળવવી - જન્‍મના નક્ષત્ર બાબત જાણકારી મેળવવી ઘણા લોકો ફકત શોખથી જયોતિષમાં રસ લેતા હોય છે અને પછી અંધ શ્રધ્‍ધામાં અટવાઇ જાય છે. શુક્ર બાબત ઘણા મતભેદો અથવા અલગ અલગ ફળાદેશ જાણવા મળે છે. જે બધુ પુસ્‍તકોમાં હોય છે. પણ વ્‍યવહારીક રીતે વર્ષોના અનુભવ પછી જ સારી રીતે ફળાદેશ થઇ શકે છે. અહીં એક જ રાશિ હોવા છતાં દરેક વ્‍યકિતનું અલગ અલગ વ્‍યકિતત્‍વ હોય છે. વ્‍યકિતના જન્‍મના ગ્રહો અને તેની સાથે સાથે તેની આજૂ બાજૂની સ્‍થિતિ પણ તેની ઉપર અસર કરે છે. લાગણીઓ વાળી વ્‍યકિત વધુ સફળ પણ થઇ શકે છે.