Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ર૯-૭-ર૦રર,શુક્રવાર
શ્રાવણ-સુદ-૧
શ્રાવણ મહિનો શરૂ - શિવપૂજા
મહાલક્ષ્મી પૂજન -સ્‍થાપન,
જિવંતિકા વ્રત-ઇષ્‍ટ
શિવ પાર્થેશ્વર પૂજન આરંભ
વ્‍યતિપાત ૧૮-૩પ થી
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-કર્ક
મંગળ-મેષ
બુધ-કર્ક
ગુરૂ-મીન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૧૮,
સૂર્યાસ્‍ત-૭-ર૭
જૈન નવકારશી-૭-૦૬
ચંદ્ર રાશિ- કર્ક (ઙ હ.)
નક્ષત્ર-પુણ્‍ય
રાહુ કાળ ૧૧-૧પ થી ૧ર-પ૩
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-ર૭થી ૧૩-ર૦સુધી
૬-૧૯ થી ચલ-લાભ-અમૃત
૧૧-૧પ સુધી, ૧ર-પ૩ થી
શુભ-૧૪-૩ર સુધી,
૧૭-૪૯ થી ચલ ૧૯-ર૮ સુધી
રર-૧૧ થી લાભ ર૩-૩ર સુધી
શુભ હોરા
૬-૧૯ થી ૯-૩૬ સુધી,
૧૦-૪ર થી ૧૧-૪૭ સુધી,
૧૩-પ૯ થી ૧૭-૧૬ સુધી
૧૮-રર થી ૧૯-ર૮ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં જો ચંદ્ર મંગળ એક જ રાશિમાં હોય અથવા ચંદ્ર મંગળ સામ સામે હોય આવી વ્‍યકિત ખુબ જ મહેનતુ હોય છે. અને ઉદાર પણ હોય છે. જો કે જન્‍મના બીજા ગ્રહોને પણ ધ્‍યાનમાં લેવા જોઇએ. જો ચંદ્રની સાથે શનિ હોય અને સાથે મંગળ હોય તો આવી વ્‍યકિતઓમાં ખૂબ જ અદ્‌્‌ભુત વિચાર શકિત હોય છે. ખુબ જ માયાળુ હોય છે અને લાગણીઓને લઇને ઘણી વખત સારી તક ગુમાવે છે. અથવા તો યોગ્‍ય સમયે કોઇ નિર્ણયો નથી લઇ શકતા કોઇ નોકરીની તક - ધંધા બાબત, મિલકત-સગાઇ-લગ્ન કોઇ પરિવર્તન બાબત પોતાના ગ્રહોને ધ્‍યાનમાં લઇને આત્‍મ વિશ્વાસ વધારે તેવી બાબતનું માર્ગદર્શન લેવું.