Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.ર૯-૧૧-ર૦ર૧ સોમવાર
કારતક વદ-૧૦
ભદ્રા ૧૬-પ૮ થી ર૮-૧૩
કુમાર યોગ -પ્રારંભ ર૧-૪ર
દગ્ધયોગ ર૮-૧૩ થી
સૂર્યોદય ૭-૦૯ થી સૂર્યાસ્ત ૬-૦૦
જૈન નવકારશી ૭-પ૭
ચંદ્ર રાશિ કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-ઉતરા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૩ થી અભિજીત ૧ર-પ૭ સુધી ૭-૧૦ થી અમૃત ૮-૩૧ સુધી
૯-પર થી શુભ ૧૧-૧૪ સુધી
૧૩-પ૭ થી ચલ-લાભ-અમૃત-ચલ-૧૯-૩૯ સુધી રર-પ૭ થી લાભ ર૪-૩૬ સુધી.
શુભ હોરા
૭-૧૦ થી ૮-૦૪ સુધી ૮-પ૮ થી
૯-પર સુધી ૧૧-૪૧ થી ૧૪-ર૪ સુધી ૧પ-૧૮ થી ૧૬-૧ર સુધી
બ્રહ્માંડના સીતારા
જે સંતાનો મા-બાપની લાગણીઓનો દૂર ઉપયોગ નથી કરતા તેઓનું ભવિષ્ય ખૂબ જ ઉજજવળ હોય છે. કારણ કે તેઓને હમેંશા મા-બાપના આર્શિવાદ મળતા હોય છે. સમજદાર સંતાનો મા-બાપને એક કરવામાં ભાગ ભજવે છે. તો કયારેક મા-બાપને અલગ કરવામાં પોતાનો ફાયદો જુએ છે. અહીં ખાસ કરીને ચંદ્રની સ્થિતિ જોવી જોઇએ વાંચકોને ખાસ જણાવવાનું કે ફકત ગ્રહોની અસરો જ થાય છે તેવુ નથી હોતુ ગ્રહોની સાથે સાથે ઇશ્વરનું નામ લેવુ સારૂ વાંચન અને સારી સમજણ આપતા લોકોને મળવું આ બધુ જરૂરથી જીવનમાં શુભત્વ આપે છે. કદાપી અપશબ્દો ન બોલવાથી જરૂર ઇશ્વરની મા-બાપની શુભેચ્છા મળે છે. સુખ-સંપતિ -તંદુરસ્તી મળે છે.