Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા. ૩૦-પ-ર૦રર સોમવાર
વૈશાખ વદ-૩૦
ભાવુકા અમાવાસ્‍યા
વટ સાવિત્રી વ્રત પૂર્ણ
શનેશ્વર જયંતિ
સોમવતી અમાસ સાંજે પ-૦૦સુધી
સૂર્યોદય ૬-૦૪ સૂર્યાસ્‍ત ૭-ર૩
જૈન નવકારશી ૬-પર
ચંદ્ર રાશિ - વૃષભ (બ. વ. ઉ.)
નક્ષત્ર-કૃતિકા
રાહુ કાળ ૭-૪૪ થી ૯-ર૪ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજિત ૧ર-૧૮થી ૧૩-૧૧ સુધી, ૬-૦૪ થી અમૃત ૭-૪૪ સુધી
૯-ર૪ થી શુભ ૧૧-૦૪ સુધી
૧૪-રપથી ચલ-લાભ-અમૃત-ચલ ર૦-૪પ સુધી ર૩-રપ થી
લાભ ર૪-૪૪ સુધી
શુભ હોરા
૬-૦૪ થી ૭-૧૧ સુધી ૮-૧૮ થી
૯-ર૪ સુધી ૧૧-૩૮ થી ૧૪-પ૮ સુધી ૧૬-૦પ થી ૧૭-૧૧ સુધી
બ્રહ્માંડના સીતારા
આજે અમાસ છે અને સાથે સાથે શનેશ્વર જયંતિ છે. અમાસ અને શનિદેવની જયંતી અને સોમવાર છે સોમવતી અમાસ છે. સાંજે પ વાગ્‍યા સુધી અમાસ છે આજે હનુમાનજીના દર્શન કરવા સવારે ઘરમાં બેસીને ધ્‍યાનમાં બેસીને હનુમાનજી - શનિદેવને પ્રાર્થના કરવી ગરીબ-બીમાર, વૃધ્‍ધ-બાળકોને મદદ કરવી અમુક રકમ જુદી રાખવી અને તેમાંથી શકય તેટલી મદદ કરવી પક્ષીને ચણ નાખવું, ઘરમાં બેસીને શનિદેવના જાપ કરવા. ખુબ જ મહેનત કરવી છે અને સારૂ કમાવું છે તેવી ઇશ્વરને પ્રાર્થના કરવી. પોતે મહેનત કરી શકતા હો તો કદાપી ધર્મદાનું ન ખાવું - હરામનું ન ખાવું મા-બાપના રોજ આશિર્વાદ લેવા. ઓમશ્રી શેનેશ્વરરાય નમઃનો પાઠ કરવો.