Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૩૦-૬-ર૦ર૧ બુધવાર
પંચક
ભદ્રા ૧૩-ર૧ થી
રવિયોગ ર૬-૦પ સુધી
કુમાર યોગ ૧૩-ર૧ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-કુંભ
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૭,
સૂર્યાસ્ત-૭-૩૩
જૈન નવકારશી- ૬-પપ
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
૧૯-૪પ થી મીન (દ. ચ. ઝ. થ.)
નક્ષત્ર- પૂર્વા ભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૭ થી લાભ-અમૃત-૯-ર૯ સુધી, ૧૧-૧૦ થી શુભ-૧ર-પ૧ સુધી, ૧૬-૧ર થી ચલ-લાભ-૧૯-૩૪ સુધી, ર૦-પ૩ થી શુભ-અમૃત-ચલ
ર૪-પ૧ સુધી
શુભ હોરા
૬-૦૭ થી ૮-રર સુધી,
૯-ર૯ થી ૧૦-૩૬ સુધી,
૧ર-પ૧ થી ૧૬-૧ર સુધી
૧૭-૧૯ થી ૧૮-ર૭ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં જો તુલા લગ્ન હોય અને તેમાં જો શુક્ર હોય તો આવી વ્યકિત ખૂબ જ ઉદાર અને તંદુરસ્ત હોય છે તેમાં સુંદરતાની સાથે સાથે સમજદારીઓ પણ ખૂબ જ હોય છે હવે જો આ શુક્રની સાથે બુધ હોય તો આર્થિક સ્થિતિ ખૂબ જ સારી હોય છે. આર્ટ સંગીતનો શોખ હોય તેને પોતાના પ્રોફેશનલ તરીકે ઉપયોગમાં લઇ શકે છે. હોટલ લાઇન કે લકઝરી લાઇનમાં વિશેષ સફળતા મળે છે. હવે જો શનિ કે રાહુની દૃષ્ટિ હોય તો ફળાદેશમાં ફેરફાર થઇ શકે છે. અને જન્મના સૂર્યની અને જન્મના સૂર્યની સાથે જો ગુરૂ હોય તો આવી વ્યકિત રાજકારણમાં સફળતાઓ મેળવી શકે છે. અહી જન્મના લગ્નથી કેન્દ્ર સ્થાનમાં કયાં ગ્રહો છે તેને નજર અંદાજ ન કરવા બધા જ ગ્રહોનું અધ્યયન કરવું