Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.૧-૬-ર૦ર૧ મંગળવાર
વૈશાખ વદ-૭
ભદ્રા ૧ર-પ૦ સુધી
વૈધુતી ર૭-૦ર સુધી
રવિયોગ પ્રારંભ ૧૬-૦૮થી પંચક
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-કુંભ
મંગળ-મિથુન
બુધ-મિથુન
ગુરૂ-કુંભ
શુક્ર-વૃヘકિ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃષભ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્‍ત-૭-ર૪
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
નક્ષત્ર- ધનિષ્‍ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૮ થી અભિજીત-૧૩-૧ર સુધી ૯-ર૪ થી ચલ-લાભ-અમૃત ૧૪-રપ સુધી ૧૬-૦પ થી શુભ ૧૭-૪૬ સુધી ર૦-૪૬ થી લાભ રર-૦પ સુધી, ર૩-રપ થી શુભ ર૪-૪પ સુધી
શુભ હોરા
૮-૧૭ થી ૧૧-૩૮ સુધી, ૧ર-૪પથી ૧૩-પર સુધી, ૧૬-૦પ થી ૧૯-ર૬ સુધી, ર૦-૧૯ થી ર૧-૧ર સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં જો ધન લગ્ન હોય અને તેમાં જો ચંદ્ર મંગળ હોય અને લગ્ન સ્‍થાનનો માલીક લાભ સ્‍થાનમાં હોય તો આવી વ્‍યકિતઓ ખૂબ જ ઉદાર જોવા મળે છે. અને તેની સાથે નિખાલસ પણ હોય છે. મનમાં કોઇ જાતની કપટ નથી રાખતા સાથે સાથે ખૂબ જ બાહોસ અને મહેનતુ પણ હોય છે જેને લઇને આર્થિક સ્‍થિતિ હમંશ ખુબ જ સારી રહે છે અહી જો મંગળની મહાદસા ચાલુ હોય તો આ સમય દરમ્‍યાન જીવનમાં ખુબ જ સફળતા પ્રાપ્તી થાય છે સાથે સાથે લવ મેરેજ ના યોગ પણ બની શકે છે ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ હોય શકે કલરની ફેકટરી કે કેમીકલ, ખાણી-પાણીના ધંધાને માટે આ ગ્રહોની સ્‍થિતિ અનુકુળતાઓ બતાવે છે.