Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

આકરા તાપથી બચવા ટોપી-ચશ્માની ખરીદીનો ધમધમાટ

રાજકોટઃ શહેરમાં આકરા તાપ સાથે ગરમીનું પ્રમાણ વધ્યું છે ત્યારે અસહ્ય તાપથી બચવા ટોપી અને ચશ્માની ખરીદીમાં ધમધમાટ જોવા મળી રહયો છે. હાલ કોરોના કાળ ચાલી રહયો છે ત્યારે માસ્કની સાથો સાથ ટોપી અને ચશ્માની ખરીદી પણ કરતા લોકો જોવા મળે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(2:58 pm IST)