Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

રાજકોટમાં ૩૯ ડિગ્રી

રાજકોટ શહેરમાં છેલ્લા ૩ - ૪ દિવસથી આકરા તાપ સાથે લૂ વરસતી હતી : ગરમીનો પારો ૪૧ થી ૪૨ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો : દરમિયાન પવનનું જોર વધતા આજથી ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે : આજે બપોરે મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી સાથે ૧૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે : હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ આવતીકાલથી ગરમીનો પારો ૩૬ થી ૩૭ ડિગ્રીની આસપાસ રહેશે

(4:07 pm IST)