Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

રાજકોટમાં આજે 12,536 નાગરિકોએ કોરોના વેકસીન લીધી

રાજકોટ : શહેરમાં આજે તા. 01 ના રોજ સરકારી અને ખાનગી હોસ્પિટલો ખાતે કોરોના સામેની રસીકરણમાં સાંજ સુધીમાં પ્રથમ તબક્કો, પ્રથમ તબક્કાના બીજા ડોઝ, ૬૦ વર્ષથી મોટી ઉંમરના અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા લોકો સહિત કુલ 12,536 નાગરિકોએ રસી લીધી છે.તેમ મ્યુનિસિપલ કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

 

(9:14 pm IST)