Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

મ.ન.પા. કચેરીનો બગીચો બન્યો તળાવ

રાજકોટઃ શહેરના ઢેબર રોડ પર આવેલ મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના પ્રાંગણમાં આવેલ બગીચામાં પાણીની લાઇન લીકેજ કે અન્ય કારણોથી  બગીચામાં પાણીની રેલમછેમ જોવા મળી હતી તે વખતની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:59 pm IST)