Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

પૂ.ભારતીદીદીના જન્મ દિવસની ઉજવણી

રાજકોટઃ રાજયોગિની બ્રહ્માકુમારી પૂ.ભારતીદીદીના ૮૧માં જન્મદિવસે મેયર  શ્રી પ્રદીપભાઈ ડવ, સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર જયાબેન ડાંગર, શૈલેષભાઈ ડાંગર તથા પ્લેકસસ હોસ્પિટલના ખુશ્બુ ડો.દિનેશ રાજ, ડો.અમિત ઉપસ્થિત રહેલ. બ્લડ ડોનેશન, મેડિકલ ચેકઅપ તથા અંગદાન- મહાદાન સેમિનાર દ્વારા જન જાગૃતિ લાવવામાં આવી હતી.

(3:06 pm IST)